1. Home
  2. Tag "Covid-19"

ટોક્યો ઓલિમ્પિક્સને પણ કોરોનાનું ગ્રહણ, હવે બીચ વોલિબોલ ખેલાડી કોરોના સંક્રમિત

ટોક્યો ઓલિમ્પિક્સને કોરોનાનું ગ્રહણ હવે બીચ વોલિબોલ ખેલાડી કોરોનાથી સંક્રમિત અગાઉ પણ 3-4 ખેલાડી કોરોનાથી થયા સંક્રમિત નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હવે વોલિબોલ ખેલાડી ઓન્ડ્રેઝ પેરુસિક પણ કોરોના સંક્રમિત થયો છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બે દક્ષિણ આફ્રિકન ફૂટબોલરો અને એક વિશ્લેષક સંક્રમિત થયા બાદ હવે ઓન્ડ્રેઝ પેરુસિક પણ […]

કોરોનાની ત્રીજી લહેરને લઇને IITના પ્રોફેસરે કર્યો આ દાવો, જાણો શું કહ્યું?

ભારતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે IITના પ્રોફેસરનો દાવો ત્રીજી લહેર બીજી લહેર કરતાં ઓછી ઘાતક નિવડશે જો કે તકેદારીના દરેક પગલાં આવશ્યક છે નવી દિલ્હી: ભારતમાં ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે ત્યારે આ વચ્ચે IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે. પ્રોફેસરે ગણીતના મોડલને આધારે દાવો કર્યો છે કે ત્રીજી લહેર બીજી લહેર […]

સોમનાથ મંદિરના દર્શન હવે સવારે 6 થી રાત્રીના 10 સુધી કરી શકાશે

સોમનાથમાં હવે ભક્તો કરી શકશે દર્શન મંદિરના દ્વાર હવે સવારે 6 થી રાતે 10 સુધી રહેશે ખુલ્લા કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા લેવાયો નિર્ણય ગીર સોમનાથ : કોરોના વાયરસનું સંક્રમણ જેમ જેમ દેશમાં ઓછુ થતું જાય છે તેમ સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, તો મંદિરો દ્વારા પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર લાંબા […]

કોરોના વાયરસ ચીનની લેબમાંથી આવ્યો હોવાની શક્યતા નકારી ના શકાય: WHO

ચીનથી જ કોરોનાની ઉત્પત્તિને લઇને WHOએ હવે વલણ બદલ્યું કહ્યું – ચીનની લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાની શક્યતા નકારી ના શકાય વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાના સ્ત્રોતને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે નવી દિલ્હી: હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. બીજી લહેર માનવજાતિ માટે અત્યંત ઘાતક સાબિત થઇ છે ત્યારે કોરોના વાયરસની ઉત્પત્તિને […]

વધુ ટ્રાન્સમિસિબલ કોવિડ વેરિએન્ટ, ઓછી ઇમ્યુનિટી કોરોનાની ત્રીજી લહેર લાવી શકે: ડૉ. ગુલેરિયા

ડૉ.ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર અંગે આપી ચેતવણી ઓછી ઇમ્યુનિટી, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ કોરોનાની ત્રીજી લહેર લાવી શકે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વેક્સિનેશનથી ત્રીજી લહેરને રોકી શકાય નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેર અંગે જણાવ્યું હતું કે, ઓછી રોગપ્રતિકારક શક્તિ, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ તેમજ લોકડાઉનમાં રાહત કોરોનાની […]

PM મોદીનો રાજ્ય સરકારો સાથે સંવાદ: રાજ્યોને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાનો મંત્ર આપ્યો

દેશમાં ત્રીજી લહેરના સંકટને લઇને લોકોમાં ભય-ડર આ વચ્ચે પીએમ મોદીએ અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી ચર્ચા કહ્યું કે રાજ્ય સરકારોએ સખત, સજાગ અને સતર્ક રહેવાની જરૂર નવી દિલ્હી: દેશમાં ત્રીજી લહેરના સંકટને લઇને લોકોમાં ભય અને ડર પ્રવર્તી રહ્યો છે ત્યારે આ વચ્ચે પીએમ મોદીએ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો સાથે સંવાદ […]

સાવધ રહો, ભારતમાં શરૂ થઇ ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર, હૈદરાબાદના આ વૈજ્ઞાનિકો કર્યો દાવો

ભારતમાં ત્રીજી લહેરની થઇ ગઇ છે શરૂઆત હૈદરાબાદ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રીનો ચોંકાવનારો દાવો 4 જુલાઇથી કદાચ ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે નવી દિલ્હી: દેશભરમાં ફરી એકવાર કોરોના માથુ ઉંચકી રહ્યો છે. દેશમાં સંક્રમણના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. આ બધા વચ્ચે હૈદરાબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા એક ભૌતિકશાસ્ત્રીએ ચિંતાજનક દાવો કર્યો છે કે, […]

કોરોના સંક્રમણની ત્રીજી લહેરને રોકવા સરકારે આ કામ કરવું જોઇએ: IMA

કોરોના મહામારીને લઇને IMAએ સરકારને કર્યું સૂચન કોરોનાને કાબૂમાં લાવવા માટે સરકારે આ કામ કરવું જોઇએ સરકારે જાહેર મેળાવડાના નિર્ણયો પર ફરી મંથન કરવું આવશ્યક નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેર કરતાં પણ બીજી લહેર વધુ ઘાતક નિવડી હતી. બીજી લહેર દરમિયાન કોરોના વાયરસને કારણે કુલ 776 ડૉક્ટર્સના મોત થયા હતા. કોરોના વાયરસની મહામારીને લઇને ઇન્ડિયન […]

PM મોદી કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે, આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

પીએમ મોદી આવતીકાલે કોરોના અંગે કરશે સમીક્ષા બેઠક ઉત્તર-પૂર્વીય રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક આવતીકાલે સવારે 11 કલાકે બેઠક યોજાશે નવી દિલ્હી: ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે બેઠક આવતીકાલે સવારે 11 કલાકે યોજાશે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કોરોનાની […]

વિશ્વમાં કોરોના હજુ પણ ધીમો પડ્યો નથી: WHO

કોરોના વાયરસ અંગે WHOની ચેતવણી વિશ્વમાં કોરોના હજુ ધીમો પડ્યો નથી હજુ પણ કેસ આવી રહ્યા છે નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટે ફરી ચિંતા વધારી છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ફરી વધી રહી છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકોનું કહેવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code