1. Home
  2. Tag "Covid-19"

અમેરિકા બાદ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ AY-2ની દસ્તક

અમેરિકા બાદ હવે ભારતમાં કોરોનાનો નવો વેરિએન્ટ જોવા મળ્યો ભારતમાં કોરોનાનો નવો વેરિએન્ટ AY-2 જોવા મળ્યો આ વાયરસ ડેલ્ટા વેરિએન્ટમાંથી સર્જાયા હોવાનું અનુમાન છે નવી દિલ્હી: અમેરિકા અને બ્રિટનની જેમ ભારતમાં પણ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના પરિવર્તન પામેલા વાયરસ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ, વાયરસને એવાય 2 (AY2) નામ આપ્યું છે. આ વાયરસ ડેલ્ટા વેરિએન્ટમાંથી સર્જાયા હોવાનું […]

દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને PM મોદીએ સમીક્ષા બેઠક કરી, આ નિર્દેશ આપ્યા

પીએમ મોદીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને કરી સમીક્ષા બેઠક આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓના આપ્યા નિર્દેશ દેશની કોઇપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ના વર્તાવી જોઇએ નવી દિલ્હી: કેબિનેટ વિસ્તરણ બાદ પીએમ મોદી ફરીથી એક્શનમાં આવ્યા છે. દેશમાં સારવાર માટે ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇને પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી હતી. આજે સવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓક્સિજનની […]

લો બોલો! દેશમાં માત્ર 11% લોકો જ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરે છે

લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં છે બેદરકાર માત્ર 11% લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ કરે છે પાલન 24 ટકા લોકો માસ્કનો ઉપયોગ જ નથી કરતા નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો હજુ સંપૂર્ણપણે અંત નથી આવ્યો તેમ છતાં લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં બેદરકારીભર્યુ વલણ દર્શાવી રહ્યા છે અને મોટા ભાગના લોકો કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન […]

કોરોનાના નવા વેરિએન્ટ લેમ્બડાનો હાહાકાર, 30 દેશોમાં કરી એન્ટ્રી

સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિએન્ટ્સથી હાહાકાર હવે કોરોનાનો નવો વેરિએન્ટ લેમ્બડા આવ્યો સામે આ વેરિએન્ટ ડેલ્ટા કરતાં પણ વધારે ખતરનાક હોવાનો દાવો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાના અલગ અલગ વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યા છે. ડેલ્ટા વેરિએન્ટની દહેશત બાદ હવે કોરોના વાયરસનો લેમ્બડા વેરિએન્ટ વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા ચાર […]

ગોવામાં કોરોના: સરકારે કોવિડ -19 કર્ફ્યુ 12 જુલાઇ સુધી વધાર્યું  

ગોવામાં કોરોનાની અસર કોવિડ-19 કર્ફ્યું 12 જુલાઈ સુધી વધાર્યું    મુંબઈ : દેશમાં હજુ પણ કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી.જો આમાં લાપરવાહી દાખવવામાં આવશે તો ત્રીજી લહેર આવવાની પુરેપુરી શક્યતા છે. માટે ગોવા સરકારે રવિવારે કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે રાજ્યસ્તરીય કર્ફ્યુમાં 12 જુલાઇ સુધી લંબાવ્યું છે,પરંતુ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક મેળાવડા, લગ્નો અને અન્ય […]

કોરોનાના પ્રસાર અંગે કરાયો અભ્યાસ, વેન્ટિલેશન વગરના રૂમમાં હવાથી દૂર સુધી પ્રસરી શકે છે

કોરોના વાયરસના પ્રસાર અંગે વધુ એક અભ્યાસ કરાયો વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઇ શકે છે CSIR દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રસાર પર અત્યારસુધી અનેકવાર અભ્યાસ કરવામાં આવી ચૂક્યો છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં […]

કોરોનાને લઈને જાણકારોની ભવિષ્યવાણી, વાયરસના નવા સ્વરૂપ વિશે કહી મોટી વાત

કોરોનાને લઈને જાણકારોએ કરી ભવિષ્યવાણી તેના બદલાતા સ્વરૂપ વિશે કરી વાત વાયરસના ખત્મ થવાની સંભાવના મુશ્કેલ અમદાવાદ: કોરોના વાયરસ અત્યારે તમામ દેશો માટે એક એવો ચિંતાનો વિષય બની ગયો છે કે તમામ દેશો વિચારી રહ્યા છે કે, કોરોના વાયરસની મહામારી ક્યાંરે જાય. જો વાત કરવામાં આવે જાણકારોની તો જાણકારોએ અત્યાર સુધી એટલીવાર સંભાવનાઓ વ્યક્ત કરી […]

યુરોપમાં કોરોનાના કેસ વધ્યા, ડેલ્ટા વેરિએન્ટથી દુનિયા સતર્ક રહે: WHO

કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણી ડેલ્ટા વેરિએન્ટથી સાવધ રહે દુનિયા આગામી સમયમાં નવા વેરિએન્ટનો પ્રસાર વધી શકે નવી દિલ્હી: કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ફરી એક વાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા હતા પણ 10 સપ્તાહ બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ […]

મન કી બાત: તમે વેક્સિન લીધી કે નહીં, મારી માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીનો આજે ‘મન કી બાત’નો 78મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન ખેલાડીને કોણ ભૂલી શકે છે. થોડાંક દિવસ પહેલાં જ કોરોનાથી તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ હોસ્પિટલમાં […]

ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સામે પણ છે અસરકારક, છે અત્યંત જોખમી: સંશોધન

ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ડેલ્ટા વેરિએન્ટનો વધતો ખતરો આ ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સમે પણ છે અસરકારક તે ઉપરાંત આ વાયરસ ઝડપી ગતિએ ફેલાય છે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર હવે પૂરી થવા આવી રહી છે ત્યારે હવે ભારતમાં પ્રથમ વખત મળી આવેલો કોરોનાનો ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિએન્ટ (B. 1.617.2) રોગપ્રતિકારક શક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code