1. Home
  2. Tag "Covid-19"

કોરોનાના કહેર વચ્ચે વિશ્વના આ દેશમાં ફરીથી લોકડાઉનના ભણકારા, અહીંયા લાગૂ કરાઇ પાબંધીઓ

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના નવા વેરિએન્ટનો હાહાકાર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરાયું રશિયામાં પણ કોરોનાના સતત વધી રહ્યા છે કેસ નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ પડકાર બની રહ્યો છે. બ્રિટન, રશિયા, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણના મામલા ફરી વધી રહ્યા છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલીક પાબંધીઓ લાગૂ […]

કોરોનાની બીજી લહેરથી દેશની 58% કંપનીઓના કારોબારને થઇ પ્રતિકૂળ અસર

કોરોનાની બીજી લહેરથી આર્થિક ગતિવિધિઓને થઇ અસર કોરોનાની બીજી લહેરતી દેશની 58 ટકા કંપનીઓના કારોબારને થઇ અસર મંદ માંગ એ મોટા ભાગની કંપનીઓ માટે મોટો પડકાર રહ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા હતા જેને કારણે દેશની આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગી હતી અને એ જ કારણોસર 58 […]

જાણો ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર? શું કહે છે નિષ્ણાંતો

કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી ઑક્ટોબર સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે વિશ્વભરના 40 નિષ્ણાતોએ આ અંગે મંતવ્ય આપ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરે જે રીતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકોપ વર્તાવ્યો છે તેને લઇને હવે ત્રીજી લહેરને લઇને પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના ચીફ સાઇટિંફિક એડવાઇઝ પણ સ્પષ્ટ […]

પીએમ મોદી આજે કોવિડ -19 ફ્રન્ટલાઈન કામદારો માટે તૈયાર ક્રેશ કોર્સ કાર્યક્રમનો કરશે શુભારંભ  

કોરોના ફ્રન્ટલાઈન કામદારોને મળશે ભેટ પીએમ મોદી ક્રેશ કોર્સ કાર્યક્રમનો કરશે પ્રારંભ કેન્દ્રીય કૌશલ વિકાસ-ઉદ્યમ મંત્રી રહેશે હાજર   દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા COVID-19 ફ્રન્ટલાઈન કામદારો માટે વિશેષ રીતે રચાયેલ ક્રેશ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ કરશે. આ શુભારંભની સાથે 26 રાજ્યોમાં ફેલાયેલા 111 તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં […]

પુણેની કંપનીએ તૈયાર કર્યું ખાસ માસ્ક, આ માસ્ક કોરોના વાયરસને કરશે નિષ્ક્રિય

કોરોના વાયરસને નિષ્ક્રિય બનાવશે આ માસ્ક પુણેની કંપનીએ ખાસ માસ્ક તૈયાર કર્યું આ માસ્ક પહેરવાથી કોરોના તમને સંક્રમિત નહીં કરે નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર હવે પૂર્ણતાને આરે છે ત્યારે એક રાહતના સમાચાર છે. પુણે સ્થિત એક સ્ટાર્ટ અપ ફર્મે એક ખાસ પ્રકારનું માસ્ક બનાવ્યું છે. આ માસ્ક પહેરવાથી કોરોના વાયરસ તમને સંક્રમિત નહીં […]

બાળકો માટેની ઝાયડસ-કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામા પહોંચી, ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી

ભારતમાં બાળકોને ટૂંક સમયમાં મળી શકે છે વેક્સિન ઝાયડસ કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા ચરણમાં પહોંચી ફર્મ એક સપ્તાહમાં ડ્રગ નિયામક પાસેથી ઇમરજન્સી ઉપયોગની પરવાનગી લઇ શકે છે અમદાવાદ: કંપનીના ડિરેક્ટર પટેલે કહ્યું કે, “અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક રહેશે. અત્યાર સુધી કરવામાં આવેલા પરીક્ષણોમાં કોઈ આડઅસર જોવા મળી નથી.” સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસની […]

કોરોના આ રીતે એન્ટિબોડીથી પણ બચી શકે છે: વૈજ્ઞાનિક અભ્યાસ

ઘાતક કોરોના વાયરસની ક્ષમતાનો પુરાવા આપતું તારણ કોરોના સુપરસેલમાં પ્રવેશીને એન્ટિબોડીથી પણ બચી શકે છે આ વાયરસ સુપર સેલની રચના કરી શકે છે નવી દિલ્હી: કોરોના વાયરસ કેટલો ઘાતક છે તેની સાબિતી આપતું વધુ એક તારણ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના અંતે રજૂ કર્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર કોરોના વાયરસ જો માનવશરીરમાં સુપરસેલ બનાવી લે તો એન્ટિબોડી હોવા […]

World Blood Donor Day: શું છે આ દિવસ ઉજવવા પાછળનું કારણ? વાંચો

World Blood Donor Day 2021 વાંચો શું છે તેનો ઈતિહાસ કોરોનાથી સ્વસ્થ થયેલું વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે? ભારત સહિત આખું વિશ્વ કોવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.ત્યારે આપણે 14 જૂને ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે 2021’ ઉજવવા જઈ રહ્યા છીએ. આ દિવસ લોકોને આગળ આવીને અને રક્તદાન કરીને લોકોના જીવન બચાવવામાં પ્રોત્સાહિત કરે છે. જો […]

કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર ખૂબ ઓછી અસર થશે: રિપોર્ટ

કોરોનાની ત્રીજ લહેરની આશંકા વચ્ચે રાહતના સમાચાર કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર વધુ અસર નહીં પડે સંભવિત ત્રીજી લહેર બાળકો પર ગંભીર અસર કરે તેવા કોઇ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર હવે લગભગ પીક પર છે ત્યારે હવે થોડા જ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર દેશમાં દસ્તક દે તેવી સંભાવના […]

કોરોનાની ઉત્પત્તિ અંગે ચીનને વધુ આંકડા આપવા દબાણ ના કરી શકાય: WHO

કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને WHOએ આપ્યું નિવેદન ચીનને હવે ઉત્પત્તિ અંગે વધુ આંકડા ઉપલબ્ધ કરાવવા મજબૂર ના કરી શકાય જો કે આ મુદ્દે તપાસ ચાલુ રહેશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે અને કોરના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઇ છે તેને લઇને કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. તેમ છતાં અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code