1. Home
  2. Tag "Covid-19"

કોવિડ -19 રસીના બંને ડોઝ લેનારાને પ્લેન મુસાફરીમાં વિશેષ સુવિધા મળશે, થશે આ ફાયદા

હવાઈ મુસાફરી કરનારાને મળી શકે છે રાહત નિયમો હળવા થવાની સંભાવના બંન્ને ડોઝ લેનારાને થઈ શકે આ ફાયદા દિલ્હી : જે લોકો COVID-19 રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે તે આરટી-પીસીઆર પરીક્ષણ વિના મુસાફરી કરી શકે છે ? એક સંભાવના છે અને સરકાર આ વિચારણા પર વિચાર કરી રહી છે. આ સંપૂર્ણ રસી આપતા મુસાફરો […]

હવે તો દુશ્મનો પણ સ્વીકારે છે કે કોરોના વાયરસ ચીનથી જ આવ્યો છે – ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના વાયરસના ઉદભવ સ્થાનને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચીન પર નિશાન સાધ્યું હવે તો દુશ્મન પણ કહે છે કે કોરોના એ વુહાન ચીનની જ પેદાશ છે – ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવા માટે ચીને 10 ટ્રિલિયન ડોલર ચૂકવવા જોઇએ નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પ્રસાર માટે હજુ પણ ચીનને જ વિશ્વ જવાબદાર ઠેરવે […]

કોવિડ-19 : એલોપેથી સાથે આયુર્વેદિક સારવાર કારગત

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજયના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજયભરમાં આયુષ નિયામકની કચેરી દ્વારા આયુષ સારવાર માટે અસરકારક કામગીરી કરવામા આવી રહી છે જેના ઘણા સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર કોવિડ માટે આપવામા આવી છે જે સાચા અર્થમા કારગત નીવડી છે. અમદાવાદની સીવિલ હોસ્પિટલ ખાતે 1200 […]

કોરોનાની બીજી લહેરની અસર: પહેલી જૂનથી બનશે હવાઈ મુસાફરી મોંઘી

કોરોનાની બીજી લહેરની અસર હવાઈ મુસાફરી બનશે વધુ મોંઘી પહેલી જૂનથી વધશે ફ્લાઈટ ટીકીટના ભાવ મુંબઈ: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર આવી તેના કારણે મોટા ભાગના વેપાર-ધંધા-કામ બધુ બંધ કરી દેવું પડ્યું હતું. હવે કેસમાં થોડી રાહત થતા બધું ફરીવાર ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યું છે. ફરીવાર બધું શરૂ થતા દેશમાં પર્યટન ઉદ્યોગ પણ એકવાર ફરી […]

NEERIના વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના પરીક્ષણ માટે સલાઈન ગાર્ગલ RT-PCR પદ્ધતિ વિકસાવી

દિલ્હીઃ કોવિડ-19ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી ભારતે તેના પરિક્ષણ કરવાના માળખામાં તથા ક્ષમતમાં વિવિધ પ્રયાસો સાથે વૃદ્ધિ કરી છે. સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઇન્સિલ (સીએસઆઈઆર) હેઠળના નેશનલ એનવાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI)ના નાગપુર સ્થિત વૈજ્ઞાનિકોએ કોવિડ-19 પરિક્ષણના સેમ્પલ માટે ‘સલાઇન ગાર્ગલ (કોગળા) આરટી-પીસીઆઈ પદ્ધતિ’ વિકસાવી છે. NEERIના એનવાયર્મેન્ટલ વાયરોલોજી સેલના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ક્રિષ્ણા […]

ભારતમાં સૌપ્રથમ ઓળખાયેલો બી.1.617 વેરીઅન્ટ અન્ય 53 દેશોમાં પણ જોવા મળ્યો

ભારતમાં સૌપ્રથમ ઓળખાયેલો 1. 617 કોરોના વેરીઅન્ટ અન્ય 53 દેશોમાં મળ્યો બી.1.617ને ત્રણ પેટા લાઇનેજ પણ છે હાલમાં આ વેરીઅન્ટની પ્રસરણ ક્ષમતાને લઇને તપાસ થઇ રહી છે નવી દિલ્હી: ભારતમાં સૌથી પહેલા ઓળખાયેલો B. 1. 617 કોરોના વેરીઅન્ટ હવે બીજા 53 દેશોમાં મળી આવ્યો છે. બી.1.617ને ત્રણ પેટા લાઇનેજ પણ છે. બી.1.617.1 કોરોના વેરીઅન્ટ 41 […]

આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત, કોવિડમાં પોતાના પરિવારને ગુમાવનારા બાળકોને સરકાર આપશે આટલા રૂપિયા

આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય સરકાર બાળકોને આપશે 10 લાખ રૂપિયા હેદરાબાદ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ગુરુવારે કોવિડ-19 ના કારણે માતા-પિતાને ગુમાવનાર બાળકોને સહાયતાના રૂપમાં 10 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,આ યોજનાનો લાભ 18 વર્ષથી ઓછી વયના બાળકો, […]

USની ગુપ્તચર એજન્સીઓ કોરોના વાયરસની ઉત્પતિ અંગે 90 દિવસમાં કરશે તપાસ, બાઇડને આપ્યા નિર્દેશ

કોરોના વાયરસના ઉદ્દગમ સ્થાનની શોધખોળ માટે અમેરિકા એક્શનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગુપ્તચર એજન્સીઓના આપ્યા નિર્દેશ બાઇડને એજન્સીઓને 90 દિવસની અંદર વાયરસનું જન્મ સ્થાન શોધીને રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારીની ઉત્પતિને લઇને હજુ પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગુપ્તચર એજન્સીઓને કોવિડ-19 મહામારીના ઉદ્દગમ સ્થાનને […]

સરકાર વધુ એક રાહત પેકેજની કરી શકે છે જાહેરાત

કોરોના મહામારી વચ્ચે સરકાર વધુ એક પ્રોત્સાહક પેકેજ જાહેર કરી શકે છે સરકાર નાના કારોબાર અને સ્વ રોજગારને લઇને પેકેજ જાહેર કરી શકે છે કેટલાક રાજ્યોમાં આંશિક નિયંત્રણો હટ્યા બાદ પ્રોત્સાહક પેકેજની જાહેરાત થાય તેવી સંભાવના નવી દિલ્હી: કોરોના મહામારી ચાલી રહી છે જેને કારણે દેશની આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગતા અર્થતંત્રને ફટકો પડ્યો છે અને […]

શું કોરોનાની બીજી લહેરનો આવશે અંત? દેશના 14 રાજ્યોમાં 90% કરતા વધુ રિકવરી રેટ

દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો થઇ રહ્યાં છે સ્વસ્થ નવા કેસોમાં ઘટાડો થતા રિકવરી રેટ વધી રહ્યો છે દેશના 14 રાજ્યોમાં રિકવરી રેટ 90 ટકા કરતાં પણ વધુ નવી દિલ્હી: દેશમાં હવે ધીરે ધીરે કોરોનાની બીજી લહેરનો કહેર ઘટી રહ્યો છે અને દેશ બીજી લહેરથી સ્વસ્થ થઇ રહ્યો છે. નવા કેસોમાં ઘટાડો થતા, રિકવરી રેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code