1. Home
  2. Tag "Covid-19"

સામાન્ય માણસની તુલનાએ હેલ્થ વર્કર્સને 3 ગણી વધારે ઝડપે લાગી શકે છે કોરોનાનો ચેપ

હેલ્થ વર્કર્સમાં કોરોના સંક્રમણને લઇને થયું રિસર્ચ સામાન્ય વ્યક્તિની તુલનાએ હેલ્થ વર્કર્સને કોરોનાનો 3 ગણો ખતરો આરોગ્ય કર્મીઓમાં સંક્રમણ ફેલવવાના રેટ્સ અલગ અલગ છે નવી દિલ્હી: કોરોના મહામારીનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં વર્તાઇ રહ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો તેની લપેટમાં આવી ચૂક્યા છે. આ સંકટકાળમાં પણ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓના પોતાના જીવનની પરવા કર્યા વગર […]

COVID-19 થી સાજા થયા બાદ આ શાકભાજીઓને તમારા દૈનિક આહારમાં સામેલ કરવી જોઈએ

કોરોનાથી થઈ ગયા છો સ્વસ્થ તો હવે આહારમાં સામેલ કરો આ શાકભાજી કોરોના પછી તંદૂરસ્ત રહેવુ અત્યંત જરૂરી જ્યારે શરીર ઘાતક કોરોના વાયરસ સામે લડી રહ્યું હોય, ત્યારે રિકવરી પ્રોસેસને તેજ કરવા માટે પોષક તત્વોની યોગ્ય માત્રા સાથે સિસ્ટમને ફયુલ આપો. કોરોનાવાયરસ ઈમ્યુનિટી સિસ્ટમ અને અન્ય અવયવોના કાર્યને નોંધપાત્ર રીતે અસર કરે છે, તેથી ઘણા […]

કોરોનાની બીજી લહેર વચ્ચે સરકારે કોવિડ પ્રોટોકોલ જાહેર કર્યો, દવાને લઇને પણ કર્યું સૂચન

ભારતમાં કોરોનાની બીજી લહેરને લઇને સરકારે કોવિડ પ્રોટોકોલ જાહેર કર્યો સરકારે કહ્યું કે કોરોના વાયરસ હવાથી ફેલાઇ રહ્યો છે કોરોનાથી રિકવરી બાદ દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ આવશ્યક નવી દિલ્હી: ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સરકારે ફરી એકવાર કોવિડના સંદર્ભમાં પ્રોટોકોલમાં ફેરફાર કર્યો છે. સરકારે કોરોનાના પ્રસારને લઇને કહ્યું હતું કે, કોરોના હવાથી […]

શ્વાન હવે કોરોના સંક્રમિત દર્દીઓની કરશે ઓળખ:રિસર્ચ

હવે તાલીમ પામેલા શ્વાસ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તે ઓળખી બતાવશે હાલમાં આ માટે બ્રિટનમાં શ્વાનોને તાલીમ અપાઇ રહી છે આ અધ્યયન શ્વાનની ટ્રેનિંગ, ગંધ, વિશ્લેષણ અને મોડલિંગ દ્વારા કરવામાં આવ્યું છે નવી દિલ્હી: કોરોનાથી સંક્રમિત લોકોના શરીરમાં અલગ અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. હવે કેટલાક તાલીમ પામેલા શ્વાન આવી ગંધને પારખીને […]

કોરોના વેક્સિનના નામે થતી ઑનલાઇન છેતરપિંડીથી બચો, આ 8 એપ્સને ભૂલથી પણ ના કરશો ડાઉનલોડ

કોરોના વેક્સિનના નામે થઇ રહી છે ઑનલાઇન છેતરપિંડી આ આઠ વેબપોર્ટલ-એપ્સનો ઉપયોગ ના કરશો આ એપ્સ તમારા મોબાઈલની સિસ્ટમને નુકસાન કરી શકે છે નવી દિલ્હી: કોરોનાની વેક્સિન માટે કેટલાક રાજ્યોમાં હજુ પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ત્યારે ઇન્ટરનેટ પર વેક્સિનના નામે લોકોને છેતરનારા વિવિધ વેબ પોર્ટલ્સ અને એપ્સ સક્રિય થયા છે. જે SMS મારફતે […]

કોરોનાની સારવાર માટે હવે લૉન્ચ થયું એન્ટિબોડી કોકટેલ, 1 ડોઝની કિંમત રૂ.60,000

કોરોનાની સારવાર માટે ભારતીય કંપનીએ એન્ટિબોડી કોકટેલ કર્યું તૈયાર આ એન્ટિબોડી કોકટેલના 1 ડોઝની કિંમત રૂ.60 હજાર છે એન્ટિબોડી કોકટેલની પ્રથમ બેચ ભારતમાં ઉપલબ્ધ છે નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના સામેની લડતમાં વધુ એક હથિયાર એન્ટિબોડી કોકટેલ આવી ગયું છે. અગ્રણી ફાર્મા કંપની Roche India Pharma અને Ciplaએ ભારતમાં એન્ટિબોડી કોકટેલ લોન્ચ કરવાની જાહેરાત કરી […]

કોવિડથી મૃત્યુ પામનારા પરિવારજનોને વળતર અંગે સુપ્રીમમાં થઇ સુનાવણી, કોર્ટે સરકારને મોકલી આ નોટિસ

કોરોના વાયરસથી મૃત્યુ પામનારાના પરિવારજનોને વળતર અંગે સુપ્રીમમાં થઇ સુનાવણી કોર્ટે સરકારને નોટિસ મોકલી કે શું કોરોનાથી પીડિત લોકો માટે કોઇ એક સમાન પોલિસી છે કે નહીં કોર્ટે એક સમાન પોલિસી અંગે સરકાર પાસે જવાબ માંગ્યો છે નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામનારના પરિવારજનોને 4 લાખ રૂપિયાની ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી […]

કોરોના મહામારીએ લોકોના દૃષ્ટિકોણને બદલ્યો, હવે પૈસા કરતાં સંબંધો-આરોગ્યને આપે છે વધુ પ્રાધાન્ય

કોરોના મહામારીને કારણે લોકોમાં ધન કરતાં આરોગ્યનું મહત્વ વધ્યું લોકો હવે ધન જ સર્વસ્વ છે તે ધારણાને ખોટી માની રહ્યાં છે દોલત કરતાં લોકો હવે સંબંધો-આરોગ્યને આપી રહ્યા છે વધુ પ્રાધાન્ય નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે માનવીય જીવનને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. સામાજીક અને આર્થિક રીતે પણ વૈશ્વિક સ્તરે પરિવર્તન જોવા મળ્યું છે. આમાં સૌથી […]

ઘટસ્ફોટ: વિશ્વમાં કોરોનાના પ્રસાર પહેલા વુહાન લેબના સંશોધકો બીમાર થયા હતા

કોરોના વાયરસની ઉત્પતિને લઇને વધુ એક રિપોર્ટ વાયરસ ફેલાયો તે પહેલા ચીનની લેબના સંશોધકો થયા હતા બીમાર 3 કર્મચારીઓને જ્યારે વિશ્વને કોરોના અંગે કશી ખબર નહોતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા નવી દિલ્હી: છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. તબાહી મચાવી છે અને લાખો લોકો મોતને ભેટ્યા છે ત્યારે આજે […]

PM મોદી ડૉક્ટરો સાથે સંવાદ દરમિયાન થયા ભાવુક, કહ્યું – કોરોના સામેની લડતમાં આપણે અનેક સ્વજનો ગુમાવ્યા

ડૉક્ટરો સાથે વાતચીત દરમિયાન PM મોદી થયા ભાવુક કોવિડ વિરુદ્વ લડત દરમિયાન આપણે અનેક સ્વજનો ગુમાવ્યા હું એ તમામ લોકોને મારી શ્રદ્વાંજલિ આપું છું: PM મોદી નવી દિલ્હી: દેશમાં પ્રવર્તિત કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીએ વારાણસીના ડૉક્ટરો સાથે વાતચીત કરી હતી. ડૉક્ટરો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા. પીએમ મોદીએ ભાવુક થઇને કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code