1. Home
  2. Tag "Covid-19"

ચિપકો આંદોલનના પ્રણેતા અને પદ્મ વિભૂષણથી સન્માનિત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ સહિતની બીમારીઓથી ગ્રસ્ત હતા પર્યાવરણ સંરક્ષણ માટેના તેમના યોગદાન બદલ તેઓ પદ્મ વિભૂષણથી સન્માનિત હતા નવી દિલ્હી: ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું ઋષિકેશ ખાતે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ ઉપરાંત અનેક […]

બ્લેક ફંગસના સંક્રમણને નિયંત્રિત કરવા આક્રમક ગતિએ કામ કરવાની આવશ્યકતા: ડૉ. રણદીપ ગુલેરિયા

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે બ્લેક ફંગસ અંગે ડૉ. ગુલેરિયાનું નિવેદન બ્લેક ફંગસના સંક્રમણને ટાળવા માટે આક્રમક ગતિએ કામ કરવું આવશ્યક જે લોકોને સંક્રમણનો વધારે ખતરો છે તેમણે સુગરના લેવલને કાબૂમાં રાખવાની આવશ્યકતા છે નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે હવે દેશમાં સતત વધતા મ્યુકોરમાઇસિસ અને બ્લેક ફંગસના કેસે ચિંતા વધારી છે. આ સ્થિતિમાં એઇમ્સ નવી […]

ભારતમાં આ વર્ષે T-20 વર્લ્ડકપનું આયોજન કરવું પડકારજનક: માઇકલ હસી

ભારતમાં ટી-20 વર્લ્ડકપના આયોજનને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇકલ હસીનું નિવેદન આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં ટી-20 વર્લ્ડકપનું આયોજન સરળ નથી આ વર્ષે ટી-20 વર્લ્ડકપ ભારતને બદલે યૂએઇ કે અન્ય દેશમાં શિફ્ટ કરાય તે વધુ હિતાવહ નવી દિલ્હી: ભારત હાલમાં જ્યારે કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વર્ષે ભારતમાં […]

આ ફાર્મા કંપનીએ લોન્ચ કરી કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કીટ ViraGen, 25 મેં થી સપ્લાય થશે શરૂ

કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કીટ ViraGen લોન્ચ ફાર્મા કંપની સિપ્લાએ કરી લોન્ચ 25 મેં થી સપ્લાય થશે શરૂ દિલ્હીઃ ફાર્મા કંપની સિપ્લાએ યુબાયો બાયોટેકનોલોજી સિસ્ટમ્સ સાથે મળીને ભારતમાં કોવિડ -19 માટે આરટી-પીસીઆર ટેસ્ટ કીટ ViraGen રજૂ કરી. કંપનીએ શેર બજારને કહ્યું કે, આ ઓફર હાલની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરશે અને ખામીને દૂર કરવામાં મદદ કરશે. […]

2 નહીં, 10 મીટર સુધી હવામાં ફેલાઈ શકે છે ‘કોરોના એરોસોલ’ – કોવિડ -19 પર નવી એડવાઇઝરી

દિલ્હીઃ કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારની કચેરી દ્વારા ભારતમાં કોરોના વાયરસને પગલે સલાહ જારી કરવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં મહામારી ફાટી નીકળવાની વચ્ચે આપણે ફરી એક વખત સામાન્ય નિયમોને યાદ રાખવાની જરૂર છે, જેના દ્વારા સાર્સ- CoV-2 વાયરસનું પ્રસારણ મર્યાદિત થઈ શકે છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કચેરીઓ અને ઘરોમાં […]

નાવિકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાય તે અનિવાર્ય: નેશનલ શિપિંગ બોર્ડ

હાલમાં નાવિકોને વેક્સિનેશનમાં પ્રાથમિક્તા નથી અપાઇ રહી તેને કારણે તેઓની નોકરી પર જોખમ તોળાઇ રહ્યું છે તેથી તે લોકોનું ઝડપી ગતિએ વેક્સિનેશન થાય તે અનિવાર્ય નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ તેમની નોકરી ગુમાવી છે. જનજીવન પ્રભાવિત થયું છે. હાલમાં કોરોના સંક્રમણને રોકવા માટે એકમાત્ર ઉપાય વેક્સિનેશન છે અને બને તેટલી ઝડપથી વધારેમાં […]

ICMRની શોધમાં દાવો, બીજી લહેર ધાર્મિક કાર્યક્રમો અને પ્રવાસી મજૂરોથી ફેલાઇ

ભારતમાં બીજી લહેરના પ્રસારને લઇને ICMRની શોધમાં દાવો બીજી લહેર માટે જવાબદાર કોરોનાના મ્યૂટન્ટને વિદેશ યાત્રીઓ ભારત લાવ્યા હતા ત્યારબાદ તે પ્રવાસી મજૂરો અને ધાર્મિક કાર્યક્રમો મારફતે ફેલાયો હતો નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે પ્રકોપ વર્તાવ્યો છે ત્યારે બીજી લહેરના ઉદ્દમગ સ્થાનને લઇને અનેક મતમતાંતરો જોવા મળી રહ્યા છે. એવું પણ માનવામાં […]

સમગ્ર વિશ્વમાં કોરોના પ્રકોપ વચ્ચે હિમાચલના આ ગામમાં 15 મહિનામાં કોરોનાનો એક કેસ પણ નોંધાયો નથી

વિશ્વભરમાં કોરોના મહામારીનો પ્રકોપ પરંતુ હિમાચલના આ ગામમાં કોરોના હજુ પ્રવેશ્યો નથી હિમાચલ પ્રદેશના કૂલ્લુ જીલ્લાના મલાણા ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અહીંયા છેલ્લા 15 મહિનાથી પર્યટકોના પ્રવેશ પર છે પ્રતિબંધ શિમલા: વિશ્વભરમાં ગત દોઢ વર્ષથી કોરોના મહામારીએ પ્રકોપ વર્તાવ્યો છે. અનેક પ્રદેશોમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. જો કે આ વચ્ચે […]

સિંગાપુરમાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો

સિંગાપુરમાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક કોરોનાનું નવું વેરિયન્ટ સિંગાપુરમાં ઝડપી ગતિએ પ્રસરી રહ્યું છે સિંગાપુરમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લાગૂ કરાયો નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે હેવ સિંગાપુરમાં પણ કોરોનાના નવા વેરિયન્ટે દસ્તક દેતા ત્યાં પણ પરેશાની વધી છે. સિંગાપુર સરકાર અનુસાર, કોરોનાનું B.1. 167 વેરિયન્ટ બાળકોને વધારે પ્રભાવિત કરી […]

સકારાત્મક સમાચાર: દેશમાં રિકવરી રેટ વધીને 85.6 % થયો, કોરોનાના કેસની ગતિ પણ ઘટી

કોરોનાના પ્રકોપ વચ્ચે સકારાત્મક સમાચાર દેશમાં હવે રિકવરી રેટ વધીને 85.6 ટકા થયો છેલ્લા 24 કલાકમાં 4,22,436 લોકો કોરોનાથી સ્વસ્થ થયા નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર હવે પૂર્ણ થવાને આરે હોય એવા સંકેતો મળી રહ્યા છે. જેનું કારણ એ છે કે દેશમાં રિકવરી રેટ વધી રહ્યો છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 85.6 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code