1. Home
  2. Tag "Covid-19"

ચીન: વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જાણકારી મેળવવાનું વલણ 90 ટકા વધ્યું

નવી દિલ્હીઃ ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. બીજી તરફ સરકારને ઝીરો કોવિડ પોલિસીને પગલે અનેક નગરોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લોકડાઉનને પગલે લોકોમાં રોષ ફેલાયો છે તેમજ સરકાર સામે દેખાવો કરવા માટે રસ્તા ઉપર ઉતરી પડ્યાં છે. પાટનગર બેઈજીંગ સહિત 15 શહેરોમાં લોકો દેખાવ-પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન ચાઈનામાં […]

ચીનમાં એક જ દિવસમાં 31 હજાર કોરોના પોઝીટીવ કેસ મળ્યાઃ 66 લાખની વસ્તીવાળા 8 જિલ્લામાં લોકડાઉન

ચીન: ચીનમાં કોરોનાએ જાણે ફરી ભરડો લીધો છે. ચીનમાં ગુરુવારે 31,454 નવા કેસ દાખલ થયા. જે કોરોનાના આ સમયગાળાના સૌથી વધુ છે. અગાઉ, આ જ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 28,000 કેસ જોવા મળ્યા હતા. નેશનલ હેલ્થ બ્યુરોના ડેટા અનુસાર,આ વર્ષે  રોગચાળાની શરૂઆતથી ચીનના સરેરાશ દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આ દરમિયાન વધી રહેલા […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ખાદ્ય સુરક્ષા અંગે કહ્યું કે, એક વિશ્વસનીય અને ટકાઉ સપ્લાય ચેઈન બનાવવાની જરૂર છે.

નવી દિલ્હી: ‘ખાદ્ય સુરક્ષા’ને આંતરરાષ્ટ્રીય સંબંધો અને મુત્સદ્દીગીરીના પ્રારંભિક બિંદુ તરીકે વર્ણવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ટકાઉ સપ્લાય ચેઈન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા  માટે દેશોએ ખોરાકના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવાની, વધુ ઉત્પાદન કરવાની અને વિશ્વસનીય અને ભરોસાપાત્ર ખોરાક આપવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 દરમિયાન ભારતમાં આખું વર્ષ ચાલનારા […]

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારોની લીધી મુલાકાત

બેંગ્લોરઃ કર્ણાટકમાં વરસાદ વચ્ચે ‘ભારત જોડો યાત્રા’ ફરી એકવાર ચામરાજનગરના ટોંડવાડી ગેટથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી પોતાના સમર્થકો સાથે લોકોને મળવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા આ દરમિયાન રાહુલ લોકોને મળીને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પદયાત્રાનો આજે 24મો દિવસ છે. દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી તેમજ પીડિત પરિવારને […]

કોવિડ-19ની બીજી લહેરમાં મૃત્યુ પામેલા દર્દીઓના વળતર મામલે સંસદીય સ્થાયી સમિતિએ કરી ભલામણ

નવી દિલ્‍હી : દેશમાં હજુ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને ડામવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં હતા. તેમજ હોસ્પિટલમાં બેડની સાથે ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. જો કે, હાલ દેશમાં કોરોનાના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન સંસદીય […]

કોરોના: દેશમાં 2,226 નવા કેસ નોંધાયા,સાથે 65 લોકોએ ગુમાવ્યો જીવ

કોરોના કેસ અપડેટ 24 કલાકમાં 2226 નવા કેસ નોંધાયા સાથે 65 લોકોએ ગુમાવ્યો જીવ દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં ભારતમાં કોરોના સંક્રમણના 2000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યાં શનિવારે કોવિડના 2323 નવા કેસ નોંધાયા હતા.તે જ સમયે, આજે 2226 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક […]

કોવિડ-19માં ભારતમાં 47 લાખ લોકોના મોત WHOનો અહેવાલ, સરકારે રિપોર્ટ ફગાવ્યો

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચઓએ કોવિડ-19થી બારતમાં 47 લાખ વ્યક્તિઓના મોતના અંદાજનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જો કે, ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલને ફગાવી દીધો હતો. ડબલ્યુએચઓએ જાહેર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021ના સમયગાળામાં લગભગ 47 લાખ લોકોના મોત થયા છે, જે સત્તાવાર રીતે આપવામાં […]

 ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 192 કરોડથી વધુ ડોઝ અપાયા

 દેશમાં ફરીએકવાર કોરોનાના કેસમાં વધારો ભારતમાં ઝડપથી ચાલતું રસીકરણ અભિયાન અત્યાર સુધીમાં કોરોનાના 192 કરોડથી વધુ ડોઝ અપાયા  દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે.છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોવિડ સંક્રમણના કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. એક જ દિવસમાં કોરોનાના 2,593 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી […]

તમિલનાડુમાં ફેસ-માસ્ક ફરીથી ફરજિયાત,કોરોના વધતા લેવાયો નિર્ણય   

તમિલનાડુમાં માસ્ક ફરીથી ફરજિયાત કોરોનાના વધતા કેસોને લઈને નિર્ણય નિયમોનું ઉલ્લંઘન કરવા પર મળશે સજા ચેન્નાઈ:દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે.કોવિડ-19ના વધતા જતા કેસો અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવામાં લોકોને આપવામાં આવેલી ઢીલાઈ વચ્ચે તમિલનાડુ સરકારે શુક્રવારે ફરીથી ફેસ માસ્ક ન પહેરનારાઓ પર દંડ લાદવાનું શરૂ કર્યું છે.સ્ટાલિન સરકારે સંબંધિત વિભાગોને રાજ્યમાં આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code