1. Home
  2. Tag "Covid-19"

તેલંગાણામાં રસીકરણ બનશે વેગવાન, ડ્રોનથી રસી હેલ્થ સેન્ટર સુધી પહોંચાડાશે

તેલંગાણામાં રસીકરણને વેગવાન બનાવાશે આ માટે તેલંગાણામાં ડ્રોનથી રસીનું વિતરણ થશે સરકારે આ માટે આપી લીલી ઝંડી તેંલગાણા: સમગ્ર દેશમાં કોરોના મહામારીની ઘાતક બીજી લહેરથી હાહાકાર છે અને કહેર વર્તી રહ્યો છે ત્યારે હજુ સુધી દેશમાં માત્ર 2 ટકા વેક્સિનેશન જ થયું છે, જે પણ કોરોના સંક્રમણ બેકાબૂ બનવા પાછળનું એક કારણ છે ત્યારે હવે […]

જાણો ભારતમાં ઝડપી કોરોના ફેલાવાનું કારણ, WHOના વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ WHOના વૈજ્ઞાનિકે ભારતમાં કોરોનાના પ્રસારને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો ભારતમાં ઝડપી કોરોના સંક્રમણ માટે કોરોનાનો નવો વેરિયન્ટ જવાબદાર નવી દિલ્હી: ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેરે દહેશત ફેલાવી છે. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. દૈનિક 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. કેસના દરમાં વૃદ્વિ અને મૃત્યુદરમાં વધારાને લઇને WHOએ […]

કોરોના મહામારીથી વૈશ્વિક અર્થતંત્ર ખોરવાયું, વ્યાપક બન્યો ભૂખમરો

કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્ર પ્રભાવિત કોરોના મહામારીને કારણે ભૂખમરો વ્યાપક બન્યો વર્ષ 2020માં ઓછામાં ઓછા 15.5 મિલિયન લોકો ભૂખમરા તરફ ધકેલાયા નવી દિલ્હી: કોરોના વાયરસને સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને પણ વ્યાપકપણે અસર થવા પામી છે. આ જ સંકટકાળમાં ભૂખમરો પણ વધ્યો છે. હિંસક તકરાર, આત્યંતિક હવામાનની ઘટનાઓ તેમજ […]

કોરોનાના આ કપરાકાળમાં ગામડાના લોકોની મદદે આવેલા એક ફરિસ્તાની પ્રેરક વાત

શૈલેષ સગપરિયા અમદાવાદ: ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની ડો.રોહિત ભાલાળાએ એમ.બી.બી.એસ. અને એમ.ડી.કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે. રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા આ યુવા ડોક્ટર નિયમિત રીતે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં જેનો સમાવેશ થાય છે એવી મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે. જેને મોટા ભાગના […]

સુપ્રીમનો કેન્દ્રને આકરો સવાલ, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે તો શું કરશો?

કોરોનાની ત્રીજી લહેરને લઇને સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી કોરોનાની ત્રીજી લહેર આવશે તો મેનપાવર ક્યાંથી લાવશો કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને સંક્રમણ થશે તો શું કરશો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંકટકાળને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ […]

કોરોનાની હજુ ત્રીજી લહેર પણ આવશે, તૈયારી રાખવી જરૂરી: વિજય રાઘવન

દેશમાં હજુ કોરોનાની ત્રીજી લહેર પણ આવશે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને આપી આ ચેતવણી ત્રીજી લહેરની સામે તૈયારી કરવાની આવશ્યકતા છે નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે હવે ત્રીજી લહેરની પણ દહેશત વર્તાઇ રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. […]

સતત ખેલાડીઓ સંક્રમિત થતા અંતે BCCIએ IPL 2021 રદ કરી

અનેક ખેલાડીઓ કોવિડ પોઝિટિવ આવતા BCCIનો નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ને રદ કરી અત્યારસુધીમાં અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા નવી દિલ્હી: IPL ટૂર્નામેન્ટના અનેક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ને રદ કરી દીધી છે. કોરોના વાયરસના સતત વધતા કેસ બાદ આ નિર્ણય લેવાયો […]

કોરોના સંક્રમિત દર્દીઓ વારંવાર સિટી સ્કેન કરાવતા હોય તો સાવધાન! થઇ શકે છે કેન્સર: ડૉ. ગુલેરિયા

એમ્સના ડાયરેક્ટરે સિટી સ્કેન કરાવતા લોકોને ચેતવ્યા કહ્યું – વારંવાર સિટી સ્કેન કરાવવાથી કેન્સર થવાનો ખતરો રહે છે જો તમને કોરોનાના હળવા લક્ષણો છે તો સિટી સ્કેન કરાવવાની આવશ્યકતા નથી નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને લઇને લોકોમાં ચિંતા પ્રવર્તી છે. તેનાથી ડરીને લોકો અલગ અલગ પ્રકારનો ઉપાયો કરી રહ્યા છે અને તે […]

મુંબઇમાં જૂન સુધી કોરોના સંક્રમણની સ્થિતિ સામાન્ય થઇ શકે: તાતા ઇન્સ્ટિટ્યૂટ

મુંબઇમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ જૂન સુધી સામાન્ય થઇ શકે છે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ વિશ્લેષણ બાદ આ દાવો કર્યો 1 જુલાઇ સુધીમાં સ્કૂલો ફરીથી ખુલી શકવાનો પણ કરાયો દાવો મુંબઇ: વર્તમાન સમયમાં દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે મુંબઇમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ જૂન સુધી સામાન્ય થઇ શકે […]

કોરોના વિરુદ્વની જંગમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હવે ભારતની મદદે આવ્યું, કરશે 37 લાખ રૂપિયાનું દાન

ભારતની આ સંકટની ઘડીમાં હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આવ્યું પડખે કોરોના સંકટને પહોંચી વળવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ભારતને 37 લાખ રૂપિયાનું દાન કરશે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સત્તાવાર ટ્વિટર હેન્ડલથી કરી જાહેરાત નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના સંક્રમણ તાંડવ મચાવી રહ્યું છે. બીજી લહેર દિવસે દિવસે ઘાતક બની રહી છે. આ સંકટકાળમાં ભારતને ઓસ્ટ્રેલિયા તરફથી સહયોગ મળ્યો છે. ક્રિકેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code