1. Home
  2. Tag "Covid-19"

સકારાત્મક સમાચાર: દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા

કોરોનાના સુનામી વચ્ચે સકારાત્મક સમાચાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા નવી દિલ્હી: ભારતમાં કોરોનાની સુનામી વચ્ચે એક સકારાત્મક સમાચાર પ્રાપ્ત થયા છે. દેશમાં પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,07,865 કોરોના […]

મહારાષ્ટ્ર : લતા મંગેશકરે મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે 7 લાખ આપ્યા,ઉદ્ધવ ઠાકરેએ લોકોને મદદ માટે કરી અપીલ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહ્યા છે કેસ લતા મંગેશકરે મુખ્યમંત્રી સહાય ભંડોળ માટે આપ્યા 7 લાખ મુખ્યમંત્રીએ આ સહાય બદલ લતા મંગેશકરનો માન્યો આભાર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને મદદ માટે કરી અપીલ મુંબઈઃ  સમગ્ર દેશભર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે અનેક લોકો રાજ્યની મદદ […]

બાળકોને કોરોનાથી બચાવવા સરકારે ગાઇડલાઇન જાહેર કરી, આ બાબતોનું રાખો ધ્યાન

દેશમાં જોવા મળી રહેલી કોરોનાની ઘાતક લહેરની લપેટમાં બાળકો પણ આવ્યા તેને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાળકો માટેની કોવિડની અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે તો તમે પણ અહીંયા માર્ગદર્શિકા વાંચીને તેનું પાલન કરો તે અનિવાર્ય છે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેરને કારણે સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. કોરોનાના દૈનિક ધોરણે 3 […]

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, ‘100 ટકા વેક્સીન કેમ નથી ખરીદતા?’

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમમાં થઇ સુનાવણી કોવિડ-19 વેક્સિનના 100 ટકા ડોઝ કેમ પોતે નથી ખરીદતાં: સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય રસીકરણ નીતિનું પાલન કરવું જોઇએ: જસ્ટિસ ચંદ્રચૂડ નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો નિરક્ષરોને વેક્સિન […]

ઓક્સિજન, બેડ, રસીની કિંમત જેવા અનેક મુદ્દાઓ પર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે

દેશમાં કોરોનાની સ્થિતિને લઇને આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આ સુનાવણી દરમિયાન કેન્દ્ર ઓક્સિજન, વેક્સીન કિંમત સહિતના મુદ્દાઓ પર જવાબ દાખલ કરશે અગાઉ સુપ્રીમ કોર્ટે કોવિડ-19ની સ્થિતિને ઇમરજન્સી ગણાવી હતી નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશની પેનલે કેન્દ્ર પાસે અનેક મુદ્દાઓ પર […]

કોરોનાને નાબુદ કરવા દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક: CM રૂપાણી

ગુજરાતમાં 1મેથી રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંબોધન દરેક નાગરિકનું રસીકરણ થાય એ જ સમયની માંગ છે: CM રૂપાણી રસીકરણના ત્રણ તબક્કામાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે ગાંધીનગર: ગુજરાતમાં 1મેથી શરૂ થઇ રહેલા રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકનું […]

કોવિન સાઇટ પર લોડ વધતા કોવિન રજીસ્ટ્રેશન સર્વર ડાઉન થયું, ટાઇમ સ્લોટ મળતો નથી

સમગ્ર દેશમાં 1લી મે થી 18-44 વર્ષના વયજૂથ માટે વેક્સિનેશન શરૂ થશે આ માટે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય છે જો કે હાલમાં લોડ વધુ હોવાને કારણે સર્વર ડાઉન આવી રહ્યું છે સર્વર ડાઉન હોવાને કારણે ટાઇમ સ્લોટ મળતો જ નથી નવી દિલ્હી: સમગ્ર દેશમાં 18 થી 44 વર્ષની વયજૂથના લોકોએ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન […]

કોરોના સંકટ પર સુપ્રીમે કહ્યું – આ નેશનલ ઇમરજન્સી, કોર્ટ મૂકપ્રેક્ષક બનીને ના રહી શકે

સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીની સ્થિતિ પર પ્રબંધન અંગે કરી સુનાવણી જસ્ટિસ એસ. રવીન્દ્ર ચંદ્રએ પૂછ્યું કે આ સંકટનો સામનો કરવા સરકારનો એક્શન પ્લાન શું છે રાષ્ટ્રીય સંકટના આ સમયમાં કોર્ટ મૂકદર્શક ના રહી શકે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીની સ્થિતિના પ્રબંધન સંબંધિત ઓક્સિજનની અછત અને અન્ય મુદ્દાઓ મામલે સુનાવણી હાથ ધરી હતી. […]

RSSના કર્મઠ સ્વયંસેવકે પોતાના પ્રાણનો ત્યાગ કરીને અન્ય કોરોના સંક્રમિત દર્દીને અપાવ્યો બેડ, વાંચો આ પ્રેરણાદાયક કિસ્સો

વાંચો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરનો પ્રેરણાદાયક કિસ્સો સંઘના સ્વયંસેવકે અન્ય વ્યક્તિ માટે પોતાના પ્રાણનો કર્યો ત્યાગ પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ સંઘની સમાજ પ્રત્યેની ભૂમિકાને દર્શાવી સંકેત. મહેતા અમદાવાદ: દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત્ છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, મૃતકાંક વધી રહ્યો છે. ઓક્સિજન અને વેન્ટિલેટરની અછતને કારણે પણ અનેક લોકોને જીવ ગુમાવવાનો […]

ભારતની સ્થિતિથી ચિંતિત છીએ, અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું છે: WHO

WHOના પ્રમુખે ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી WHO એ બધુ જ કરી રહ્યું છે, જે અમે કરી શકીએ છીએ: WHO અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું: WHO નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના મહામારીની દહેશત યથાવત્ જોવા મળી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘ્રેબેસિયસે ભારતમાં જોવા મળેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code