1. Home
  2. Tag "Covid-19"

ન્યૂયોર્કમાં કોરોના રિટર્ન્સ: 15 જાન્યુઆરી, 2022 સુધી ઇમરજન્સી લગાવાઇ

ન્યૂયોર્કમાં કોવિડનો વધતો કહેર ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર કરાઇ સ્થિતિ કાબૂ બહાર છે: ગવર્નર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોવિડનો નવા વેરિએન્ટથી હાહાકાર મચી ગયો છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોવિડ વાયરસના સંક્રમણમાં વધારો થતાં ચિંતાઓ પણ વધી ગઇ છે. હવે ત્યાં ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી છે. ન્યૂયોર્કમાં કોવિડનો […]

કોવિડ-19ના નવા વેરિએન્ટ સામે સરકાર સતર્ક, બોલાવી ઉચ્ચ સ્તરીય મીટિંગ

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં ફરીથી કોરોનાના નવા વેરિએન્ટ્સે માથુ ઉંચક્યું છે. જે દેશોમાંથી કોવિડનો નવો વેરિએન્ટ મળી આવ્યો છે ત્યાં તે દેશોમાં ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવો કે નહીં તેને લઇને ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય મીટિંગ થઇ છે. વિશ્વના અનેક દેશોમાં ઇમરજન્સી લગાવવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ […]

કોવેક્સિનના બંને ડોઝ કોરોના સામે લડવામાં 50 ટકા અસરકારક- સ્ટડીમાં દાવો

લૈસેંટ ઇન્ફેક્શીયસ ડિસીઝ જર્નલમાં છપાયેલ સ્ટડીમાં દાવો કોવેક્સિનના બંને ડોઝ કોરોના સામે લડવામાં 50 ટકા અસરકારક દિલ્હીના AIIMSમાં 2714 સ્વાસ્થ્ય કર્મચારીઓ પર થઇ સ્ટડી   દિલ્હી:કોવેક્સિનના બંને ડોઝ કોરોના સામે લડવામાં 50 ટકા અસરકારક છે.લૈસેંટ ઇન્ફેક્શીયસ ડિસીઝ જર્નલમાં પ્રકાશિત ભારતીય રસીઓના વાસ્તવિક વિશ્વ મૂલ્યાંકનમાં આ દાવો કરવામાં આવ્યો છે. લૈસેંટ માં પ્રકાશિત થયેલ તાજેતરની પીયર-રીવ્યુમાં […]

કોરોના પર નિયંત્રણ માટે અદાર પૂનાવાલાએ કર્યું આ સૂચન, જાણો શું કહ્યું?

કોરોના પર નિયંત્રણ મેળવવા અંગે અદાર પૂનાવાલાની સલાહ રસી લેવાનો ખચકાટ એ કોવિડ પર નિયંત્રણની દિશામાં સૌથી મોટો ખતરો દરેક લોકોને વેક્સિન લેવા કરી અપીલ નવી દિલ્હી: હજુ પણ દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને કેટલીક જગ્યાએ કોરોનાના કેસમાં પણ ઉછાળો આવી રહ્યો છે ત્યારે વેક્સિનેશનને લઇને અદાર પૂનાવાલાએ મહત્વની વાત કહી છે. અદાર […]

ચીનમાં ફરીથી કોવિડનો કહેર, ડેલ્ટા વેરિએન્ટના કેસમાં વધારો

ચીનમાં ફરીથી તબાહીના એંધાણ ચીનમાં ફરીથી કોવિડે માથુ ઊંચક્યું ડેલ્ટા વેરિએન્ટના કેસમાં સતત વધારો નવી દિલ્હી: જ્યાંથી કોરોના સંક્રમણ શરૂ થયું અને કોવિડ મહામારીનું ઉત્પત્તિ સ્થાન ગણાતા ચીનમાં ફરીથી કોરોનાએ માથુ ઊંચક્યું છે. ચીન અત્યારે કોરોનાના સૌથી સ્પીડથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટ સામે લડી રહ્યું છે. ચીનના પૂર્વ વિસ્તારમાં લોકોની આવનજાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. […]

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ કોવિડ-19 વેક્સિનને લઈને કહી મોટી વાત, ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ ડાયાબિટીસના દર્દીઓને જલ્દી મળે વેક્સિન જરૂર પડે તો ત્રીજો ડોઝ પણ મળે દિલ્હી :કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે અને કોરોના મહામારીને માત આપવા માટે કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્યોની સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે, સાથે એ પ્રમાણનું કામ પણ કર્યું છે. આવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા અલગ પ્રકારની માંગ કરવામાં આવી […]

સાયબર એટેકનો ખતરો વધ્યો, તહેવારોમાં સૌથી વધુ સાયબર હુમલાઓ થયા

સાયબર હુમલાખોરો બેફામ તહેવારોમાં સૌથી વધુ સાયબર હુમલા થયા માલવેર, ડેટા બ્રિચનો સૌથી વધુ ખતરો નવી દિલ્હી: કોવિડ-19ના રોગચાળાના સમયગાળા દરમિયાન ભારતમાં સાયબર ખતરાનો કેસોમાં વધારો થયો છે. મેકફ્રી એન્ટરપ્રાઇસ અને ફાયરઆઇએ સાયબર સિક્યોરિટીને લઇને ‘સાયબર ક્રાઈમ ઈન એ પેન્ડેમિક વર્લ્ડ: ધ ઈમ્પેક્ટ ઓફ Covid-19’ નામના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ રિપોર્ટમાં સાયબર ખતરાને […]

બ્રિટનમાં પાલતુ શ્વાનને થયો કોરોના,એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સીના પરીક્ષણમાં થઇ પુષ્ટિ

બ્રિટનમાં પાલતુ શ્વાનને થયો કોરોના પરીક્ષણ બાદ સંક્રમણની થઇ પુષ્ટિ યુકેના ચીફ વેટરનરી ઓફિસરે કરી પુષ્ટિ દિલ્હી :બ્રિટનમાં એક પાલતુ શ્વાનમાં COVID-19 ના લક્ષણો મળી આવ્યા છે. યુકેના ચીફ વેટરનરી ઓફિસરે બુધવારે એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરના રોજ વેબ્રિજમાં એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સી લેબોરેટરીમાં પરીક્ષણ બાદ પાલતુ […]

બાળકો માટેની ઝાયડસની ઝાયકોવ-ડી વેક્સિનના એક ડોઝની કિંમત નક્કી કરાઇ, જાણો કિંમત

બાળકો માટે ઝાયડસની વેક્સિનની કિંમત નક્કી કરાઇ તેના એક ડોઝની કિંમત રૂ.265 નક્કી કરાઇ કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી નવી દિલ્હી: સરકાર હવે ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો માટે વેક્સિનેશનને લઇને પ્રયાસરત છે ત્યારે હવે ઝાયડસ કેડિલાની બાળકો માટેની કોવિડ વેક્સિન ઝાયકોવ-ડીના એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો […]

બિજિંગમાં કોરોનાના કેસમાં ઉછાળો, બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ કરાઇ

ચીનમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો બિજિંગમાં કેસ વધતા અનેક ફ્લાઇટ્સ રદ કરાઇ અનેક પ્રવાસ નિયંત્રણો લાદવામાં આવ્યા નવી દિલ્હી: ચીનમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. અનેક શહેરોમાં હવે કોરોનાના કેસો ફરીથી વધી રહ્યા છે. બિજિંગમાં પણ કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો આવ્યો છે. જેને કારણે હવે સતર્કતાને પગલે શહેરના બે વ્યસ્ત ઇન્ટરનેશન એરપોર્ટ્સ પરથી અડધી ફ્લાઇટ્સને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code