1. Home
  2. Tag "Covid-19 Vaccination"

ભારતની સિદ્વિ, રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHOએ પણ કરી સરાહના

ભારતમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર WHOએ પણ ભારતની આ સિદ્વિ પર પ્રશંસા કરી 75 કરોડ વેક્સિન લાગવી એ એક મોટી સિદ્વિ છે: અનુરાગ ઠાકુર નવી દિલ્હી: કોરોના વિરુદ્વ ચાલી રહેલી લડત હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે. દેશમાં કોરોના વિરુદ્વ ચાલી રહેલું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર […]

દેશમાં ડિસેમ્બર સુધીમાં તમામ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ જશે – કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વેક્સિનેશનના નિવેદન પર સરકારનો પલટવાર દેશમાં ડિસેમ્બર સુધીમાં તમામ લોકોનું રસીકરણ થઇ જશે – પ્રકાશ જાવડેકર ડિસેમ્બર સુધીમાં 216 કરોડ ડોઝ રસી મળી જશે નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રસીકરણને લઇને સરકારને નિશાન બનાવી હતી અને બહુ ઓછી ટકાવારીમાં લોકોને રસી અપાઇ છે તેવા શાબ્દિક પ્રહારો કર્યા […]

રસીકરણ સંદર્ભે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ: કેન્દ્રની ટકોર

રસીકરણ મુદ્દે ઘેરાયા બાદ સરકારે કરી ટકોર રસીકરણ મુદ્દે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ રાજ્યોની માંગને કારણે 18-44 વર્ષની વયજૂથના લોકોને વેક્સીન માટે મંજૂરી અપાઇ છે નવી દિલ્હી: હાલમાં સરકારની રસીકરણની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે અને સરકાર સતત ઘેરાઇ ચૂકી છે ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સોગંદનામુ કરીને પોતાનો બચાવ કર્યો […]

કોરોના વેક્સિનેશનમાં 32,000 કરોડના કૌંભાડનો દાવો, સુપ્રીમ કોર્ટમાં નોંધાઇ અરજી

કોરોના વેક્સિનેશનમાં ગેરરીતિને લઇને અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી અરજીકર્તાએ દાવો કર્યો છે કે, વેક્સિનેશન અભિયાનમાં 32,000 કરોડ રૂપિયાનું કૌંભાડ થયું છે તેને લઇને અરજીકર્તાએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી નવી દિલ્હી: દેશમાં જોવા મળી રહેલા કોરોનાના સંકટકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં કોવિડ સાથે સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઇ […]

રસીનું ઉત્પાદન વધારવા સરકાર સજ્જ, આગામી સપ્ટેમ્બર સુધીમાં 10 કરોડ રસીના ડોઝ તૈયાર કરાશે

કોરોના મહામારી ભારતમાં વિકરાળ સ્વરૂપ કરી રહી છે ધારણ રસીનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકારની તૈયારીઓ શરૂ આગામી સપ્ટેમ્બર સુધીમાં દર મહિને 10 કરોડ રસીનું થશે ઉત્પાદન નવી દિલ્હી: કોરોના મહામારીએ હવે ભારતમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે એક સમયે જે રસીની નિકાસ કરવામાં આવતી હતી, હવે તે રસીની આયાત કરવાની નોબત આવી […]

રસીકરણ મામલે ભારત ટોચ પર, 85 દિવસમાં અપાયા 10 કરોડ ડોઝ

કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સૌથી ઝડપી ગતિએ રસીકરણ ભારતમાં 85 દિવસમાં 10 કરોડ લોકોને ડોઝ આપવામાં આવ્યો રસીકરણ મામલે ભારતે અમેરિકા તેમજ ચીનને પણ પછાડ્યું નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે ભારતે વિશ્વનુ સૌથી ઝડપી રસીકરણ હાથ ધર્યું છે. જેના ભાગરૂપે 85 દિવસમાં લોકોને રસીના 10 કરોડ ડોઝ મૂકવામાં આવ્યા છે. બીજી તરફ અમેરિકા અને ચીનની […]

કોરોના વેક્સિનેશન અભિયાન, 1 કરોડથી વધુ લોકોને અપાઇ રસી, ભારતે નોંધાવી સિદ્વિ

કોરોના વાયરસની મહામારી સામે ભારત જુસ્સાપૂર્વક તમામ મોરચે લડી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત 1 કરોડથી વધુ લોકોને અપાઇ રસી કોરોના સામે લડીને 1 કરોડ 6 લાખ 67 હજાર 741 લોકો સાજા થયા નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે ભારત જુસ્સાપૂર્વક તમામ મોરચે લડી રહ્યું છે. કોરોના વેક્સિનેશન અભિયાને તેમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. […]

ભારતમાં સૌથી ઝડપી 50 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ, અમેરિકા-યુકેને પણ પાછળ છોડ્યા

ભારતમાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન અભિયાન અંતર્ગત અત્યારસુધી 50 લાખથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી આ સાથે જ ભારત સૌથી ઝડપી 50 લાખ લોકોને રસી આપનારો દેશ બની ગયો નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. અભિયાન અંતર્ગત અત્યારસુધી 50 લાખથી વધુ લોકોને રસી આપી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code