1. Home
  2. Tag "Covid-19 vaccine"

બાળકો માટે ટૂંક સમયમાં આવી શકે છે કોવિડ વેક્સિન

દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર દેશમાં 2-17 વર્ષના બાળકો માટે આવી શકે છે વેક્સિન સીરમની કોવોવેક્સના 2-3 તબક્કા માટેનો માર્ગ મોકળો બન્યો નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં 2 થી 17 વર્ષના બાળકો માટે સકારાત્મક સમાચાર છે. બાળકો માટે જલ્દી કોવિડ વેક્સિન બજારમાં આવી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સીરમ […]

બાળકો માટેની ઝાયડસ-કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામા પહોંચી, ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી

ભારતમાં બાળકોને ટૂંક સમયમાં મળી શકે છે વેક્સિન ઝાયડસ કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા ચરણમાં પહોંચી ફર્મ એક સપ્તાહમાં ડ્રગ નિયામક પાસેથી ઇમરજન્સી ઉપયોગની પરવાનગી લઇ શકે છે અમદાવાદ: કંપનીના ડિરેક્ટર પટેલે કહ્યું કે, “અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક રહેશે. અત્યાર સુધી કરવામાં આવેલા પરીક્ષણોમાં કોઈ આડઅસર જોવા મળી નથી.” સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસની […]

અમેરિકા ભૂલ્યું ભારતનો ઉપકાર, હવે વેક્સીન બનાવવાનો કાચો માલ ભારતને નહીં આપે

અમેરિકા ભારતના ઉપકારોને ભૂલ્યું હવે ભારતને કોરોના વેક્સીન બનાવવાનો કાચો માલ નહીં આપે અમેરિકાએ કહ્યું પહેલા અમારા લોકો પ્રત્યે વિશેષ જવાબદારી છે નવી દિલ્હી: અમેરિકા ભારતે તેના પર કરેલા ઉપકારને જાણે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાએ એકવાર ફરી ભારતમાં કોવિડ વેક્સિન નિર્માણમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની નિકાસ પર પ્રતિબંધો હટાવવાનો ઇન્કાર કર્યો […]

કોરોના વેક્સીનના પ્રથમ ડોઝ બાદ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થાય છે: રિસર્ચ

બ્રિટનમાં વેક્સીનને લઇને થયું એક સંશોધન સંશોધન અનુસાર વેક્સીન લીધા બાદ સંક્રમણનો ખતરો ઓછો થવા લાગે છે વેક્સીનના પ્રથમ ડોઝ બાદ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થઇ જાય છે નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને અનેક મતમતાંતરો જોવા મળી રહ્યા છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું […]

ચોંકાવનારો ખુલાસો: દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના વેક્સિનના 45 લાખ ડોઝ થયા બરબાદ

કોરોના વેક્સીનના ડોઝની બરબાદીને લઇને થયો ચોંકાવનારો ખુલાસો દેશમાં 11 એપ્રિલ સુધીમાં આશરે 45 લાખ કોવિડ-19 વેક્સિન ડોઝ થયા બરબાદ એક RTIમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે નવી દિલ્હી: કોરોનાના કોહરામ વચ્ચે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ આ જ બાબતે એક RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. RTIમાં થયેલા ખુલાસા […]

સાંપ્રત સમયમાં યુવાવર્ગનું રસીકરણ શરૂ કરવું જોખમી સાબિત થશે: નિષ્ણાંતો

દેશમાં કોરોના રસીકરણ વચ્ચે મહામારીની બીજી લહેરનો હાહાકાર દેશમાં યુવાવર્ગનું રસીકરણ કરવું જોખમી સાબિત થશે નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણ વચ્ચે મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. દેશમાં ફરીથી કેસો ફટાફટ વધી રહ્યા છે. એવામાં દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પરંતુ નિષ્ણાતો અનુસાર દેશમાં યુવાવર્ગ, એટલે કે 18થી વધુ […]

ફાઇઝરે USમાં 12 થી 15 વર્ષના કિશોરોને રસી આપવાની મંજૂરી માગી

ફાઇઝર-બાયોએનટેક દ્વારા રજૂઆત કરાઇ ફાઇઝરે 12 થી 15 વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં રસી આપવાની મંજૂરી આપવા USFDA સમક્ષ રજૂઆત કરી નવી દિલ્હી: ફાઇઝર-બાયોએનટેક દ્વારા તેમની કોરોના રસી બારથી પંદર વર્ષના કિશોરોને ઇમરજન્સીમાં આપવાની મંજૂરી આપવા માટે યુએસ રેગ્યુલેટર્સ એફડીએ સમક્ષ રજૂઆત કરી છે. ડિસેમ્બરમાં સોળ વર્ષ અને તેથી વધારે વયના લોકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપવામાં […]

ભારતમાં હાલમાં બીજી 7 કોરોના વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ: ડૉ. હર્ષવર્ધન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન અને તેમની પત્નીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો દેશમાં કોરોનાની બીજી સાત વેક્સિન બનાવવામાં આવી રહી છે: ડો. હર્ષવર્ધન આ પૈકી કેટલાકની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઇ ચૂકી છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને તેમની પત્નીએ આજે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો […]

હવે ભારત વિદેશમાં કોરોના વેક્સિન નહીં મોકલે, સ્થાનિક માંગને પ્રાધાન્ય અપાશે

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે આ વચ્ચે હવે ભારતએ એપ્રિલના અંત સુધી રસીની નિકાસ પર રોક મૂકી છે જ્યાં સુધી ભારતની સ્થિતિ સ્થિર ના થાય ત્યાં સુધી નિકાસ પર રોક રહેશે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતએ […]

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ભારત ત્રીજી વેક્સીનને આપી શકે છે મંજૂરી

કોરોનાના સતત વધતા કેસ વચ્ચે ભારતમાં ત્રીજી રસીને અપાઇ શકે છે મંજૂરી ત્રીજી વેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગ માટે તાત્કાલિક મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગ માટે સરકાર પાસે પરવાનગી મંગાઇ નવી દિલ્હી: ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દેશમાં કોરોનાની ત્રીજી વેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code