કોવિડના દર્દીઓના સગાઓનો તબીબો સાથે અમાનવીય વ્યવહારથી 104 ડોક્ટરોએ હોસ્પિટલ છોડી
અમદાવાદઃ કોરોનાના દર્દીઓની અવિરત સેવા કરતા તબીબો સાથે દર્દીઓના સગાઓ દ્વારા યોગ્ય વ્યવહાર કરાતો ન હોવાથી એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 104 જેટલા તબીબોને ધન્વન્તરી હોસ્પિટલ છોડવાની ફરજ પડી હતી. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન સેન્ટરમાં ડીઆરડીઓના સહયોગથી ઊભી કરવામાં આવેલી ધન્વન્તરી હોસ્પિટલમાં ફરજ બજાવતા બી. જે. મેડિકલ કોલેજના 104 એમબીબીએસના છેલ્લા વર્ષના […]