1. Home
  2. Tag "Covid vaccine"

સીરમ સંસ્થાની 7-11 વર્ષની વય જૂથ માટે કોવિડ રસી કોવોવેક્સને DCGI દ્વારા મંજૂરી

હવે 7 થી 11 વર્ષના બાળકોને અપાશે વેક્સિન સીરમ સંસ્થાની 7-11 વર્ષની વય જૂથ માટે કોવિડ રસી મંજૂરી કોવોવેક્સને DCGI દ્વારા મંજૂરી દિલ્હી– દેશભરમાં જ્યારથી કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારથી અનેક લોકોને રસી આપવામાં આવી છે જેને લઈને કોરોના સામે રક્ષણ મેળવી શકાય ,આ સાથે જ પહેલા પુખ્ત વયના લોકો માટે વેક્સિન બનાવામાં આવી […]

એક વ્યક્તિએ કોરોના વેક્સિનના 90 ડોઝ લીધા,જાણો શા માટે તેણે આવું કર્યું

એક વ્યક્તિએ કોરોના વેક્સિનના 90 ડોઝ લીધા ચોંકાવનાર કિસ્સો જર્મનીનો જાણો શા માટે તેણે આવું કર્યું લોકોને જયારે એવું લાગે છે કે હવે કોરોનાથી મુક્તિ મળી ગઈ ત્યારે જ કોરોનાનો નવો વેરિયન્ટ જન્મ લે છે.એવામાં દુનિયાના તમામ દેશોમાં આ અદ્રશ્ય શક્તિથી નિપટવા માટે બુસ્ટર ડોઝ લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે.કેટલીક સંસ્થાઓમાં વેક્સિન સર્ટીફીકેટ બતાવું […]

 WTO- જીનેવામાં  30 નવેમ્બરે યોજાનારી મંત્રી સ્તરીય પરિષદમાં ભારત કોવિડ રસીને પેટન્ટમાંથી મુક્તિની ભલામણ કરશે

30 નવેમ્બરે યોજાશે વિશ્વ વ્યાપાર સંગઠન કોન્ફોરન્સ જીનેવામાં યોજાશે મંત્રી સ્તરિય આ પરિષદ  કોવિડ સરીને પેટન્ટમાંથી મુક્તિની હિમાયત કરશે ભારત  દિલ્હી- વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સ  આવતા અઠવાડિયે 30 નવેમ્બરના રોજ જીનોવા ખાતે યોજાનાર છે,આ પરિષદ દરમિયાન, ભારત કોવિડ-19 રસીના ઉત્પાદન અને પુરવઠાને બૌદ્ધિક સંપદા અધિકારોમાંથી મુક્તિ આપવાની માંગનું નેતૃત્વ કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા […]

બાળકો માટે સપ્ટેમ્બરમાં કોરોના વેક્સિન આવવાની શક્યતા

બાળકોની વેક્સિનને લઇને ખુશખબર સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે બાળકોની વેક્સિન હાલ 2-18 વર્ષના બાળકો માટે કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે નવી દિલ્હી: બાળકો માટેની કોરોના વેક્સિનને લઇને ખુશખબર છે. બાળકો માટે આગામી મહિને કોરોના વેક્સિન ઉપલબ્ધ થઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીના ડાયરેક્ટર ડૉ. પ્રિયા […]

ઝાયડસની વેક્સિનને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી

ભારતમાં ટૂંક સમયમાં વધુ એક વેક્સિનને મળી શકે છે મંજૂરી ઝાયડસની વેક્સિનને મળી શકે છે મંજૂરી 12 વર્ષથી વધારે ઉંમરના લોકોને અપાશે ડોઝ નવી દિલ્હી: ભારતમાં થોડાક સમયમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સની વેક્સિન આવવાની છે ત્યારે હવે વધુ એક વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ટૂંક સમયમાં જ ઇમરજન્સી ઉપયોગ માટે […]

ડેલ્ટા વેરિએન્ટ સામે લડવા સક્ષમ છે Johnson & Joohnson નો સિંગલ ડોઝ, કંપનીએ કર્યો દાવો

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ડેલ્ટા વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ સામે કારગર છે જ્હોન્સન એન્ડ જ્હોન્સની વેક્સિન કંપનીએ ખુદ આ દાવો કર્યો છે નવી દિલ્હી: વિશ્વભરમાં જ્યારે હવે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાને આરે છે ત્યારે નવો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. આ વચ્ચે આ નવા વેરિએન્ટ સામે પોતાની સિંગલ ડોઝ વેક્સિન રક્ષણ આપતી […]

પાકિસ્તાન ચીનની વેક્સિન લઇને બરોબરનું ફસાયું, અન્ય દેશોમાં પ્રવેશ મુશ્કેલ થયો

પાકિસ્તાન ચીનની વેક્સિનને લઇને હવે ફસાયું અન્ય દેશોમાં પ્રવેશ થયો વધુ મુશ્કેલ પાકિસ્તાનને તેને લઇને WHOમાં આ માંગ કરી નવી દિલ્હી: ચીનની કોરોના વેક્સિનની વિશ્વસનીયતાને લઇને અનેક દેશોએ સવાલ ઉઠાવ્યા છે અને બીજી તરફ હવે પાકિસ્તાન રસીકરણ માટે ચીનની વેક્સિન લઇને બરોબરનું ફસાયું છે. પાકિસ્તાને માંગ ઉઠાવી છે કે વિશ્વભરમાં કોરોના વાયરસ વેક્સિનની સ્વીકૃતિ પર […]

ભારતમાં હવે વિદેશી કોરોના રસીની સપ્લાયનો માર્ગ મોકળો બન્યો, DCGIએ આ છૂટ આપી

દેશમાં હવે વિદેશી રસીની સપ્લાયનો માર્ગ બન્યો મોકળો કેટલાક દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસીને ભારતમાં બ્રિજિંગ ટ્રાયલના તબક્કામાંથી પસાર નહીં થવું પડે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ આ જાણકારી આપી છે નવી દિલ્હી: દેશમાં રસીની અછતને પગલે DCGIએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસીને ભારતમાં […]

ચીનની બીજી કોરોના વેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી મંજૂરી

કોરોના મહામારીના કહેર વચ્ચે ચીનની રસીને અપાઇ મંજૂરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનની બીજી રસીને આપી મંજૂરી બેઇજિંગની એક ફાર્મા કંપની દ્વારા Sinovac-CoronaVac રસીનું નિર્માણ કરાયું છે નવી દિલ્હી: કોરોના મહામારીના કહેર વચ્ચે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનની બીજી રસીને લીલી ઝંડી આપી દીધી છે. બેઇજિંગની એક ફાર્મા કંપની દ્વારા Sinovac-CoronaVac નામની રસીનું નિર્માણ કરવામાં આવ્યું […]

બાળકોની કોરોના વેક્સિનને વર્ષના અંત સુધીમાં મળી શકે છે લાયસન્સ

ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા બાળકોને સુરક્ષિત રાખવા માટે બાળકો માટેની કોરોના વેક્સિન પર કામ પૂરજોશમાં ચાલુ આ વર્ષના અંત સુધીમાં બાળકો માટેની વેક્સિનને મળી શકે છે લાયસન્સ નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા છે અને આ લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાન આશંકા સેવાઇ રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code