1. Home
  2. Tag "Covid"

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ 2,568 નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં 18.6 ટકા ઓછા

દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા 24 કલાકમાં 2568 કેસ સામે આવ્યા ગઈ કાલ કરતા 18.6 ટકા ઓછા દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસમાં છેલ્લા બે દિવસથી ઘટી રહ્યા છે. જેના કારણે લોકોમાં થોડી રાહત પણ જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2568 નવા કેસ નોંધવામાં આવ્યા છે જે ગઈકાલની તુલનામાં 18.6 ટકા જેટલા ઓછા છે. થોડા […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,157 નવા કોરોનાના કેસ નોંધાયા,ગઈકાલ કરતાં 5% ઓછા

કોરોના વાયરસ કેસ અપડેટ દેશમાં 24 કલાકમાં 3,157 નવા કોવિડ કેસ ગઈકાલ કરતાં 5% ઓછા દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 3157 નવા કેસ નોંધાયા છે.આ ગઈકાલની સરખામણીમાં 5 ટકા ઓછા નવા કેસ છે.આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ, 30 લાખ, 82 હજાર 345 થઈ ગઈ છે.છેલ્લા 24 […]

દિલ્લીમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ, 24 કલાકમાં 1500 જેટલા કેસ

દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે લોકોએ સતર્ક રહેવાની જરૂર રાજધાનીમાં 24 કલાકમાં 1500 જેટલા કેસ દિલ્લી: દેશમાં કોરોનવાયરસના કેસ વધી રહ્યા છે તેનાથી તો સૌ કોઈ ચિંતિત છે ત્યારે લોકોની ચિંતામાં તે વાત વધારો કરી રહી છે કે દિલ્લી ફરીવાર કોરોનવાયરસનું એપિસેન્ટર બની રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. કારણ છે કે દેશની રાજધાની દિલ્લીમાં […]

કોરોનાના વધી રહ્યા છે કેસ, સતર્ક થઈ જાવ અને જાણો એક્સપર્ટની સલાહ

કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર વધારી ચિંતા કોરોનાના નવા લક્ષણોમાં ડાયરિયાનો સમાવેશ જાણો નવા વાયરસના લક્ષણો શું છે અમદાવાદ: દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે.ઘણા મોટા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનો આગ્રહ કર્યો છે.દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે ડોક્ટરોનું કહેવું છે કે,મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો […]

કોરોના હજુ ગયો નથી અને હવે હેપેટાઈટિસનો ખતરો, બાળકો બની રહ્યા છે શિકાર

કોરોનાની વચ્ચે દુનિયામાં રહસ્યમયી બિમારીની એન્ટ્રી બાળકોને બનાવે છે શિકાર WHOએ આપ્યું એલર્ટ દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં રોજેરોજ 2500ની આસપાર કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે વિદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. તો કોરોનાના નવા વેરિયન્ટ એ પણ જોવા મળતા રહે […]

દિલ્લીમાં લોકોએ સતર્ક રહેવાની જરૂર, સતત ચોથા દિવસે 1000થી વધારે કોરોનાના કેસ નોંધાયા

દિલ્લીમાં ફરીવાર કોરોનાનું જોખમ સતત ચોથા દિવસે 1000થી વધારે કેસ લોકોએ સતર્ક રહેવાની જરૂર દિલ્લી: દેશમાં ફરીવાર કોરોનાવાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્લીની હેલ્થ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે દિલ્હીમાં રવિવારે કોરોનાવાયરસ કેસનાં નવા 1083 કેસ સામે આવ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગનાં આંકડા અનુસાર, સંક્રમણનો દર 4.48 ટકા નોંધવામાં આવ્યો છે. સંક્રમણનાં નવાં કેસ બાદ દિલ્હીમાં કૂલ […]

એક તરફ કોરોના પણ રાજકોટમાં પ્રસંગ માટે કોમ્યુનિટી હોલમાં 500 જેટલા બુકિંગ થયા

રાજકોટમાં 3 મહિના માટે 19 કોમ્યુનિટી હોલમાં 468 બુકિંગ થયા 3 મહિના માટે 19 કોમ્યુનિટી હોલમાં 468 બુકિંગ 3 મહિના અગાઉ રિઝર્વેશન કરવું ફરજિયાત મોબાઈલ એપ પર ઓનલાઈન બુકિંગની સુવિધા રાજકોટ: એક તરફ દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે, લોકોને સતર્ક રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે ત્યારે જો વાત કરવામાં આવે રાજકોટ શહેરની તો […]

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 2500થી વધારે કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા 24 કલાકમાં 2,527 નવા કેસ એક્ટિવ કેસ 15 હજારને પાર દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,527 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસની […]

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,247 નવા કેસ નોંધાયા

કોરોના વાયરસ અપડેટ કેસમાં 43 ટકાનો ઘટાડો 24 કલાકમાં 1,247 નવા કેસ દિલ્હી: ભારતમાં COVID-19 કેસમાં લગભગ 43 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1,247 નવા કેસ નોંધાયા છે. તાજેતરના આંકડાઓ સાથે, દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 43,045,527 થઈ ગઈ છે.તો,છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે એક મૃત્યુ થયું છે. દેશ સોમવારે સવારે બે […]

જો બાળકોમાં આવા કોઈ લક્ષણ દેખાય તો શાળાએ મોકલવાનું ટાળો, હોઈ શકે કોરોનાની અસર

બાળકોમાં અલગ લક્ષણ તો શાળાએ મોકલવાનું ટાળો હોઈ શકે કોરોનાના લક્ષણ દેશમાં કોરોનાવાયરસના કેસ અત્યારે જોરદાર રીતે ઓછા થઈ ગયા છે. દેશમાં કોરોનાવાયરસના કેસનો આંક પણ 1000ની આસપાસ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાવાયરસ હજું ગયો નથી અને તેને હળવાશમાં પણ લેવો જોઈએ નહી. જાણકારો કહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code