1. Home
  2. Tag "Covid"

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 861 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસના કેસમાં ઘટાડો 24 કલાકમાં કોરોનાના 861 નવા કેસ નોંધાયા કોરોનાના કેસોમાં 18.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો દિલ્હી: દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે. લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક […]

કોરોનાવાયરસ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,086 નવા COVID-19 કેસ

દેશમાં 24 કલાકમાં કોરોનાવાયરસના 1086 કેસ ગઈ કાલ કરતા 36 ટકા વધારે કેસમાં થયો વધારો અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના કેસમાં 36 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 1086 કેસ સામે આવ્યા છે જે ક્યાંક તો ચીંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં 15,49,699 રસીકરણ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, દેશભરમાં રસીકરણ […]

દિલ્હી અને મહારાષ્ટ્રમાં માસ્ક હવે ફરજિયાત નહીં

દિલ્હી અને મહારાષ્ટ્રમાં લોકોને માસ્કથી રાહત હવે માસ્ક મરજિયાત મંત્રીએ આપી જાણકારી મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હવે કોરોનાવાયરસના કેસ ઓછા થતા જાય છે ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સતત ઘટતા કેસ બાદ હવે રાજ્યમાં કોવિડ-19ને લગતા તમામ પ્રતિબંધો હટાવી લેવાયા છે. હવે માસ્ક પહેરવું પણ ફરજિયાત નથી. જોકે લોકોને સુરક્ષા માટે […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1335 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસ વધ્યા છેલ્લા 24 કલાકમાં 1335 કેસ નોંધાયા કેસમાં થયો 9 ટકાનો વધારો દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1335 નવા કેસ નોંધાયા છે, જેનાથી કોરોના કેસની કુલ સંખ્યા 43, 025,775 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 13,678 છે. છેલ્લા 24 કલાકમાં 1918 લોકો કોરોનાથી સાજા થયા છે. આ […]

ભારતમાં ચોથી લહેરની શક્યતા ખૂબ ઓછી: એક્સપર્ટ

દિલ્હી: કોરોનાવાયરસના કેસ અત્યારે વિશ્વના કેટલાક દેશોમાં ફરીવાર વધી રહ્યા છે, ખાસ કરીને એશિયાના દેશોમાં આ આંકડો વધતો જોવા મળી રહ્યો છે. આવામાં ભારતમાં કોરોનાવાયરસની ચોથી લહેર આવવવાની સંભાવના પર એક્સપર્ટ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. જાણકારો દ્વારા કહેવામાં આવ્યું કે ભલે વિશ્વના દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા હોય પરંતુ ભારતમાં ચોથી લહેર આવવાની શક્યતા ખૂબ […]

છેલ્લા 2 મહિનામાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોમાં 92 ટકા લોકોએ વેક્સિન લીધી ન હતી

કોરોનાથી થનારા મોતને લઈને આવી જાણકારી છેલ્લા બે મહિનામાં આ લોકોના થયા છે મોત 92 ટકા મોત વેક્સિન ન લેનારા લોકોના દિલ્હી: કોરોનાની લહેર અત્યારે દેશમાં ધીમી પડી છે. પહેલા જેટલા કેસ હવે નોંધવામાં આવી રહ્યા નથી. કોરોનાને કારણે આજે પણ કેટલાક લોકોની મોત થાય છે જે ક્યાંકને ક્યાંક સરકાર તથા લોકો માટે ચીતાનો વિષય છે […]

નિયમો હળવા થયા નથી કે રાત્રે ભીડ જામી નથી! રાજકોટમાં રાત્રિના સમયે લોકોની જોરદાર ભીડ

રાજકોટમાં રાત્રે લોકોની ભીડ નિયમો હળવા થતા લોકો આનંદમાં 700 દિવસ બાદ રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ રાજકોટ: લગભગ 700 દિવસ પછી શહેરમાંથી રાત્રિ કર્ફ્યુને હટાવવામાં આવતા લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે. લોકોને રાત્રિના  સમયે ફરવાનો શોખ હોય છે તે હવે લોકો પુરો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે રાજકોટ શહેરમાં કોરોનાના […]

બાળકો માટે ટૂંક સમયમાં આવી શકે છે રસી-SEC એ કોર્બોવેસ્ક વેક્સિનની મંજૂરી માટે કરી ભલામણ

ટૂંક સમયમાં બાળકો માટે પણ આવશે વેક્સિન કોર્બોવેક્સ રસી માટે એસઈસીએ મંજૂરીની ભલામણ કરી દિલ્હી: દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી છે જો કે કોરોના હજી ગયો નથી તે વાત તો સ્વીકારવી રહી ત્યારે આવી સ્થિતિમાં રસીકરણને વેગ અપાઈ રહ્યો છે  ત્યારે હવે કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે, ટૂંક સમયમાં બાળકો માટે બીજી રસી ઉપલબ્ધ […]

દેશમાં 15 થી 18 વર્ષના 70 ટકા કિશોરોને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો

કોરોના સામે સરકારની મજબૂત લડાઈ 15-18 વર્ષના 70 ટકા બાળકોને મળ્યો પહેલો ડોઝ આરોગ્ય મંત્રીએ આપી જાણકારી અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈનો હવે અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં કોરોનાવાયરસના કેસ તો ઓછા થઈ રહ્યા છે ત્યારે દેશમાં લોકોને વેક્સિન મળી રહી છે તેનો આંક પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને […]

ભારતમાં 96 ટકા વસ્તીને મળ્યો એક ડોઝ, વેક્સીનના ક્ષેત્રમાં ભારત સુપર પાવર બનવાની નજીક

ભારતમાં કોરોના સામે લડાઈ તેજ કોરોના પડ્યો કમજોર, પણ સરકારની લડાઈ મજબૂત દેશમાં 96 ટકા લોકોને મળ્યો વેક્સિનનો પહેલો ડોઝ અમદાવાદ: ભારતમાં કોરોનાવાયરસ સામે લોકોએ જોરદાર લડાઈ આપી છે. સરકાર દ્વારા પણ તમામ પ્રયાસ કરવામાં આવ્યા અને મીડિયા રિપોર્ટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 96 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code