1. Home
  2. Tag "Covid"

ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન ઓમિક્રોનની ચપેટમાં

બોલિવૂડમાં કોરોના બાદ ઓમિક્રોનનું સંકટ ઋત્વિક રોશનની પૂર્વપત્ની ઓમિક્રોનની ચપેટમાં મુંબઈ: બોલિવુડમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ કોરોનના સકંજામાં આવી ચૂક્યા છે ત્યારે આજે ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ચપેટમાં આવી છે. આ સાથે જ આજે જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેર અત્યારે ભલે […]

રાજકોટમાં કોરોનાના કેસ તો ખરા જ, સાથે શરદી-ઉધરસ અને લોકોને તાવના પણ કેસ વધ્યા

કોરોનાના વધતા કેસ વચ્ચે અન્ય રોગ ચાળો વધ્યો સપ્તાહમાં શરદી-ઉધરસના 415કેસ નોંધાયા ઝાડા–ઉલટીના 76,સામાન્ય તાવના કેસ 128 કેસ રાજકોટ: શહેરમાં એક તરફ ઓમીક્રોનની દહેશત ફેલાઈ રહી છે ત્યારે બીજી તરફ રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 76 અને શરદી-ઉધરસના 415 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 128 કેસ […]

કોરોનાનું સંક્રમણ ઓછું થયું,દેશમાં ઓછા કેસ નોંધાતા લોકોને તથા સરકારને રાહત

ભારતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો ઓછા કેસ નોંધાતા લોકોને તથા સરકારને રાહત દૈનિક દૈનિક પોઝિટિવ રેટ 10.64% નવી દિલ્લી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  69,959 લોકોએ કોરોનાને હાર આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 277 લોકોના કોરોનાથી મૃત્યુ થયા […]

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોનાથી સંક્રમિત

સોમનાથ સંસ્કત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોનાથી સંક્રમિત અમદાવાદમાં વાઇબ્રન્ટ એજ્યુકેશન સમિટમાં રહ્યા હતા હાજર ગીર-સોમનાથનું તંત્ર એલર્ટ મોડ પર ગીરસોમનાથ: કોરોનાવાયરસના કેસ હવે રાજ્યના દરેક ખૂણામાં વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે,હવે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોના પોઝિટિવ થયા છે.જાણકારી અનુસાર આ પ્રોફેસર અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ […]

દેશમાં વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત, શાપર-વેરાવળમાં ફ્રન્ટલાઈન વર્કર અને વરિષ્ઠ નાગરીકોને મળશે બૂસ્ટર ડોઝ

આજથી કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની શરૂઆત સેક્ટર 29ના અર્બન હેલ્થ સેન્ટરથી આ અભિયાનનો પ્રારંભ ફ્રન્ટલાઈન વર્કર અને વરિષ્ઠ નાગરીકોને મળશે બૂસ્ટર ડોઝ રાજકોટ: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. દિનપ્રતિદિન કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળતા તંત્ર એલર્ટ થયું છે વધતાં જતાં કોરોનાને કારણે સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ આપવાની વાત […]

દેશ પર કોરોનાનું સંકટ, પણ મોટાભાગના શહેરોના બજારોમાં પતંગ-દોરી માટે ભીડ

પતંગ-દોરીની ખરીદી માટે ભીડ બજારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ કોરોનાનું સંકટ વધવાની શક્યતા ભાવનગર: દેશમાં કોરોનાવાયરસના કેસ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યા છે. લોકોને સતર્ક રહેવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે ઉતરાયણની તૈયારી માટે પણ લોકોની ભીડ બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળી છે. જાણકારી અનુસાર પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે પતંગ રસીકો દ્વારા મકરસંક્રાંતિની […]

અરવલ્લીમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર તૈયાર, તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી

કોરોના વધતાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કોરોનાને લઇને 172 પથારીઓ તૈયાર આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર અરવલ્લી: રાજ્યમાં વધતા કોરોનાને તથા અરવલ્લી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને લઇને આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોરોનાને લઇને 172 પથારીઓ તૈયારી કરવામાં આવી છે, જેમાં મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં 50, વાત્રક હોસ્પિટલમાં 50 […]

ભારતમાં કોરોનાનો પોઝિટિવ રેટ 9.28 ટકા, સરકાર અને લોકોની ચિંતામાં વધારો

કોરોનાએ વધારી લોકોની ચિંતા પોઝિટિવ રેટ 9.28 ટકા લોકોએ સતર્ક રહેવું જ પડશે દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,41,986 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  40,895 લોકોએ કોરોનાને માત આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 285 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં ભારતમાં કુલ 4,72,169  એકટિવ […]

રાજકોટમાં પણ તંત્ર હરકતમાં આવ્યું,100 ધન્વંત્રી અને 50 સંજીવની રથ શરૂ

રાજકોટમાં કોરોનાને લઈને તંત્ર એલર્ટ 100 ધન્વંત્રી શરૂ 50 સંજીવની શરૂ રાજકોટ: દેશમાં તથા રાજ્યમાં કોરોનાવાયરસના કેસ વધતા રાજકોટમાં પણ કોરોનાને ધ્યાનમાં રાખીને તંત્ર વધારે હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા શહેરમાં  100 ધન્વંત્રી રથ અને 50 સંજીવની રથ આજથી શરૂ કરવામાં આવી છે. જાણકારી અનુસાર પ્રથમ લહેરની જેમ ફરી સોસાયટી ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાનું […]

પાટણમાં પણ કોરોના અને ઓમિક્રોનની લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ

પાટણનું પણ તંત્ર છે એલર્ટ કોરોનાની લહેરને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સજ્જ આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત પાટણ: કોરોના અને ઓમિક્રોનની લહેરને પહોંચી વળવા પાટણ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. પાટણ જિલ્લામાં ધારપુર મેડિકલ હોસ્પિટલ સહિત રાધનપુર અને સિધ્ધપુર જનરલ હોસ્પિટલ અને તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની અને ઓમિક્રોનની સારવાર મળી રહે તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code