અમદાવાદની સિવિલ સહિત બે હોસ્પિટલમાં શિક્ષકોને કોવિડ ડ્યુટી સોંપાઈ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. કોરોનાને કાબુમાં લેવા તંત્ર માટે પણ એક પડકાર ઊભો થયો છે. ત્યારે જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, એવા અમદાવાદમાં કોવિડ સેન્ટરો પર શિક્ષકોને ફરજ સોંપવામાં આવી રહી છે. શહેરની સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલમાં સિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી છે.આ બન્ને હોસ્પટલોમાં શહેરના શિક્ષકો હેલ્પ ડેસ્ક પર કામ કરી […]