હવે પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને મળશે Covovax વેક્સિન ,DCGI એ આપી આપાત મંજૂરી
વધુ એક વેક્સિનને મળી મંજૂરી પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને મળશે Covovax વેક્સિન DCGI એ આપી આપાત મંજૂરી દિલ્હી:સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ બુધવારે જણાવ્યું હતું કે,SII ના Covovax ને DGCI દ્વારા પુખ્ત વયના લોકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કટોકટી ઉપયોગની મંજૂરી આપવામાં આવી […]