1. Home
  2. Tag "cp"

અમદાવાદમાં પોલીસ કમિશનરે જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી, રથયાત્રાની સુરક્ષાની સમીક્ષા કરી

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરાજીની રથયાત્રા યોજાઈ છે. અષાઢી બીજને હવે સવા મહિનો જેટલો સમય બાકી છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અષાઢી બીજને તા. 7 જુલાઈના રોજ યોજાશે. ત્યારે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ […]

પોલીસે પીછો કરતા ડરને લીધે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, આરોપી પોલીસ સમક્ષ થયો હાજર

અમદાવાદ: શહેરના શિવરંજની પાસે મોડી રાતે શ્રીમંતોના નબીરોઓએ પૂર ઝડપે કાર દોડાવીને ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન પરિવારને અડફેટે લીધા હતો. આ અકસ્માતમાં શ્રમજીવી પરિવારની એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોમાં બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલાયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code