1. Home
  2. Tag "CPR"

હાર્ટ એટેક પછી CPR જીવન કેવી રીતે બચાવે છે? આ કારણ છે

આજકાલ નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તાજેતરના સમયમાં 40 વર્ષથી ઓછી ઉંમરના ઘણા યુવાનો હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે હાર્ટ એટેકના મામલા એવા લોકોમાં જોવા મળ્યા છે જેઓ વારંવાર જીમમાં જાય છે અને ફિટનેસને લઈને સજાગ રહે છે. હાર્ટ એક્સપર્ટના મતે, કાર્ડિયાક અરેસ્ટના […]

CPR તાલીમના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં 20 લાખથી વધુ લોકો જોડાયાં

નવી દિલ્હીઃ “હૃદયરોગના હુમલાથી પીડાતા દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવે તે જરૂરી છે, તેથી સીપીઆર માટે જાગૃતિ અને પર્યાપ્ત તાલીમ સર્વોચ્ચ છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ) દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ કાર્યક્રમ સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) તાલીમ કાર્યક્રમ લોન્ચ કરતા જણાવ્યું હતું, જેમાં કેન્દ્રીય […]

કેન્દ્રની સરકારે સેન્ટર ફોર પોલિસી રિસર્ચ પર કરી મોટી કાર્યવાહી – FCRA લાઇસન્સ કર્યું સસ્પેન્ડ

  દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દરેક બાબતે સખ્ત કાર્યવાહી કરતી જોવા મળી રહી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે પબ્લિક પોલિસી થિંક ટેન્ક ‘સેન્ટર ફોર પોલિસી રિસર્ચ’  પર મોટી કાર્યવાહી કરી છે. સરકારે CPRનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ લાઇસન્સ સસ્પેન્ડ કર્યુ હોવાની માહિતી સામે આવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, CPR અને Oxfam India આવકવેરા સર્વેક્ષણને પગલે લાયસન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code