વાહનોની સાથે ફટાકડા અને પરાળના કારણે ફેલાય છે પ્રદુષણ
વાહનોમાંથી ફેલાતું પ્રદૂષણ માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો છે. કાર અને બાઇક બંને પ્રદૂષણનું કારણ બને છે. દિવાળીના આગમનની સાથે જ દિલ્હીનું વાતાવરણ ફરી એકવાર બગડવા લાગ્યું છે. સરકારે નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. આ વખતે પણ ગત દિવાળીની જેમ વધુ પ્રદુષણની શક્યતા છે. રાજધાનીની ઝેરી હવાનું સૌથી મોટું […]