1. Home
  2. Tag "Crash"

સેન્સેક્સ ફરી 58000, શેરબજારમાં ફરીથી 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન

દિલ્હીઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે 1100થી વધુ પોઈન્ટના કડાકા બાદ સતત બીજા દિવસે પણ શેર બજારમાં કડાકો બોલી ગયો હતો અને આજે પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ આજે 58000 નીચે ખૂલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 17,251.45 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. આજના કારોબારની વાત કરીએ […]

અરુણાચલ પ્રદેશના બન્નીમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત ક્રૂ મેમ્બર્સનો બચાવ

અરુણાચલ પ્રદેશના બન્નીમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું જો કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ અને 3 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ જો કે ક્રેશ થવા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું નવી દિલ્હી: આજે અરુણાચલ પ્રદેશમાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર Mi-17 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તૂટી પડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વાયુસેનાનું […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

ઈન્ડોનેશિયાથી પ્રવાસીઓ સાથે ઉડાન ભર્યા બાદ ગુમ થયેલા વિમાનની જળસમાધિ

દિલ્હીઃ ઈન્ડોનેશિયાના એરપોર્ટ પરથી 60થી વધારે પ્રવાસીઓ સાથે ઉડાન ભરનાર બોઈંગ વિમાન ક્રેશ થઈને દરિયામાં ખાબક્યુ હતુ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો કાટમાળ જાવા દરિયામાંથી મળી આવ્યો છે. તેમજ વિમાનના બ્લેક બોક્સને પણ લોકેટ કરવામાં આવ્યું છે. બ્લેક બોક્સની મદદથી વિમાન દુર્ઘટનાનું ભોગ કેવી રીતે બન્યુ તેની જાણકારી મેળવી શકાશે. ઈન્ડોનેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code