અમદાવાદમાં વાલીઓ હવે ખાનગી નહીં પણ મ્યુનિની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે
અમદાવાદઃ રાજ્યભરના મહાનગરોમાં હવે વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ ધો.1માં સરકારી સ્કૂલોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. ચાલુ શૈક્ષણિક સત્રમાં 23 હજાર વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે. જ્યારે કે સમગ્ર અમદાવાદની સરકારી અને ખાનગી સ્કૂલોમાં આ વર્ષે 78 હજાર […]