PM ઈ-ડ્રાઈવ યોજના: ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી નોકરીઓનું સર્જન થશે
યોજના માટે 2 વર્ષના સમયગાળામાં રૂ. 10,900 કરોડનો ખર્ચ થશે આ પહેલથી પ્રદૂષણ અને બળતણ સુરક્ષા સંબંધિત ચિંતાઓ દૂર થશે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ્યથી ‘PM ઈલેક્ટ્રીક ડ્રાઈવ રિવોલ્યુશન ઈન ઈનોવેટીવ વ્હીકલ એન્હાન્સમેન્ટ (PM E-DRVE) સ્કીમ’ને મંજૂરી અપાઈ છે. અમલીકરણ માટે ભારે ઉદ્યોગ મંત્રાલયે પ્રસ્તાવ મુક્યો હતો. […]