અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ક્રેડિટ ટ્રાન્સફર કરવામાં ગેરરીતિની ફરિયાદો
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગની જુદી જુદી રીતે ટેક્સ વધારો અને ઘટાડો કરવા સહિત વિવિધ પ્રકારે અનિયમિતતા કે ગેરરીતિ આચરવામા આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે મ્યુનિ. રેવન્યુ કમિટીનાં ચેરમેને જ અમુક બિલોમાં ગેરકાયદેસર રીતે ક્રેડિટ ટ્રાન્સફર થયાનાં કૌભાંડનો પર્દાફાશ કરતાં મ્યુનિ.તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં દરેક […]