1. Home
  2. Tag "Cricket"

શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ધવને ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઈથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ધવને ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી-20 મેચ રમી નવી દિલ્હી:  ભારતના અનુભવી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધવને કહ્યું  હતું કે, તેણે 2010માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારથી તેણે ત્રણેય ફોર્મેટમાં રાષ્ટ્રીય […]

IPL 2024: રાજસ્થાનની પરંપરાની મજા માણતા રાજસ્થાન રોયલના ભારતીય અને વિદેશી ખેલાડીઓ

રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી IPL 2024માં પોતાની ત્રણે મેચ જીતી છે. રાજસ્થાન રોયલ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જણાવીએ કે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ ફાઉન્ડેશન નામની ચેરિટી સંસ્થા પણ ચલાવે છે. રાજસ્થાનના સાંભર નામના શહેરમાં આરઆરના ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળ્યા હતા. એવું લાગે છે જાણે સોશિયલ વર્ક માટે ટીમ સાંભર પહોંચી હોય […]

18-19 વર્ષના નવયુવાનો IPLમાં તબાહી મચાવશે, બેટ અને બોલથી અલગ ઓળખ ઉભી કરશે

IPL 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને દર વર્ષે કેટલાક નવા સ્ટાર્સ ઉભરી આવે છે, તેમ કેટલાક યુવા ખેલાડીઓ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સંસ્કરણમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. જાણીએ એવા 18-19 વર્ષના ખેલાડીઓ વિશે જેઓ IPL 2024માં તબાહી મચાવી શકે છે. અર્નિશ કુલકર્ણી 19 વર્ષીય અર્નિશ કુલકર્ણી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ […]

પાકિસ્તાન સુપર લીગની મેચ વચ્ચે મોહમ્મદ આમિરને જોઈને લોકોએ ફિક્સર…ફિક્સરના સુત્રોચ્ચાર થયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાન સુપર લીગની 28મી મેચ લાહોર કલંદર્સ અને ક્વેટા ગ્લેડિએટર્સ વચ્ચે રમી હતી. મેચમાં ક્વેટાએ શાનદાર જીત દર્જ કરી હતી. મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સના બોલર મોહમ્મદ આમિરને ફેન્સએ બેજ્જતી કરવામાં આવી હતી. તે ફિલ્ડિંગ કરીને પાછો આવતો હતો ત્યારે ફેન્સ તેને ફિક્સર-ફિક્સર કહી રહ્યા હતા. આમિર અને ફેન્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી […]

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટઃ ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું

નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું હતું. રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત જાયન્ટ્સ માટે જીત જરૂરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતે કેપ્ટન બેથ મૂનીના 52 બોલમાં અણનમ 74 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવ્યા હતા. યુપીની ટીમ દીપ્તિ શર્માના […]

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરીથી બન્યું નંબર-1, રોહિત એન્ડ બ્રિગેડે ત્રણેય ફોર્મેટમાં પ્રાપ્ત કરી બાદશાહત

નવી દિલ્હી: ટીએમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી હરાવીને ફરી એકવાર નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત ફરી એકવાર ત્રણેય ફોર્મેટની આઈસીસી રેન્કિંગમાં બાદશાહત પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યું છે. ભારતને ઓસ્ટ્રેલિયાથી નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ છીનવ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યા બાદ ભારતની આઈસીસી રેટિંગ 122 થઈ […]

ભારત સામેની ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11માં કરાયા બે મહત્વના ફેરફાર

મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. તેમજ હવે ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાશે, જેને લઈને બંને ટીમોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન ઈંગ્લેન્ડે ભારત સામેની ચોથી ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી. ટીમ મેનેજમેન્ટે રાંચીની પિચને ધ્યાનમાં રાખીને ટીમમાં બે ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર […]

ભારતીય ઓપનર પૃથ્વી શોની લાંબી રાહ પૂરી થઈ, 2 ફેબ્રુઆરીથી મેદાનનમાં પરત ફરશે

ભારતીય ઓપનર પૃથ્વી શો લાંબા સમય પછી મેદાનમાં પરત આવશે. રણજી ટ્રોફી 2023-24 સિજનના ગ્રુપ બી મેચમાં બંગાળ નો સામનો મુંબઈ સામે થશે. પૃથ્વી શો લાંબા સમયથી મેદાનથી દૂર છે. પૃથ્વી શો મુંબઈની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. પાછલા વર્ષે ઓગષ્ટમાં પૃથ્વી શો ઘૂંટણમાં ઈજાનો શિકાર બન્યો હતો. તે સમયે પૃથ્વી શો ઈંગ્લેન્ડમાં કાઉન્ટિ ક્રિકેટ રમી […]

બેટ ખરીદવાના પણ પૈસા ન હતા, પિતાએ લોન લીધી, માં એ સોનાનો દોરો વેચી ક્રિકેટ કિટ અપાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશનો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ટૂંક સમયમાં હૈદરાબાદ જતો જોવા મળશે. તે ફ્લાઈટમાં તેની સાથે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે હશે. જે ઉડાણ ધ્રુવ હવે ભરવાનો છે, તે સામાન્ય ઉડાણ નથી. આ ઉડાણ તેને તેમના સપના જોડે લઈ જશે, જેના વિશે તેમણે નાનપણમાં વિચારી રાખ્યું હતુ. […]

ક્રિકેટના મેદાનમાં સ્ટંપિંગના બહાને રિવ્યુ લેતા વિકેટ કીપરોની હવે નહીં ચાલે ચાલાકી, નિયમમાં થયો ફેરફાર

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભ સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં પણ અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા છે, આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સ્ટંપિંગના રિવ્યુ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. હવે આ રિવ્યુહમાં માત્ર સાઈટ-ઓન કેમેરા મારફતે રિપ્લે જોઈને એમ્પાયર માત્ર સ્ટંપિંગ અને ચેક કરશે, બેટની કિનારી લાગી છે કે કેમ તેની તપાસ કરવામાં નહીં આવે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code