બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ – છાતીમાં દુખાવાની હતી ફરીયાદ
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીની તબિયત બગડી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છાતીમાં દુખાવાની હતી ફરીયાદ દિલ્હીઃ-બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને અચાનક છાતીમાં દુખાવોની ફરિયાદ થતામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, હાલ તેમની હાલત સ્થિર હોવાની માહિતી મળી આવી […]