1. Home
  2. Tag "Cricket"

ફાઘર ઓફ ક્રિકેટ: રણજીતસિંહની આજે 88મી પુણ્યતિથિ, જાણો તેમની ક્રિકેટની કારકીર્દી

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અન્ય રમતો કરતા ક્રિકેટ વધારે પ્રચલિત છે. ભારતમાં રણજી ટ્રોફીને સ્થાનિક કક્ષાની સૌથી મોટી ટ્રોફિ કહેવાય છે. ફાધર ઓફ ક્રિકેટ કહેવાતા જામ રણજીતસિંહજીના નામે આ ટ્રાફી રમાય છે. ભારતીય ક્રિકેટ જગતના પિતામહ ગમાતા જામ રણજીતસિંહજીએ વર્ષ 1933માં આજના દિવસે એટલે કે, તા. 2 એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કરીને અંતિમ શ્વાસ […]

અક્ષર પટેલે બનાવ્યો રેકોર્ડ, આવું કરનારો વિશ્વનો બીજો બોલર બન્યો

હાલમાં ભારતીય ટીમનો બોલર અક્ષર પટેલ તરખાટ મચાવી રહ્યો છે અક્ષર પટેલ અત્યારસુધી ત્રણ ટેસ્ટ મેચોમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે અક્ષર પટેલે 20 વિકેટ લેવા માટે માત્ર 174 રન આપ્યા અમદાવાદ: હાલમાં ભારતીય ટીમનો બોલર અક્ષર પટેલ તરખાટ મચાવી રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્વ અક્ષર પટેલનું શાનદાર ફોર્મ સતત ચાલુ છે. અક્ષર પટેલ અત્યારસુધી ત્રણ […]

રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કેવિન પીટરસન બન્યા ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન

કેવિન પીટરસન બન્યા ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન ભારતમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં સંભાળશે કમાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 5 થી 21 માર્ચની વચ્ચે કેવિન પીટરસનને ઇંગ્લેન્ડની ટીમની કમાન સોંપવામાં આવી છે. તેમણે જે ઇંગ્લેન્ડ ટીમની કપ્તાનીની જવાબદારી સંભાળી છે, તે રોડ સેફટી ટુર્નામેન્ટમાં રમવા જઇ રહેલી ઇંગ્લેન્ડની લિજેન્ડ્સની ટીમ છે. રોડ સેફટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 5 થી 21 માર્ચ […]

જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ અમદાવાદ ખાતે એમએસ ઘોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ધાટન કર્યું

એમએસ ઘોની ક્રિકેટ એકેડમિનું ઓપનિંગ કર્યું ક્રિકેટરે સુરૈશ નૈનાએ લીઘી અમદાવાદની મુલાકાત અમદાવાદઃ- આજ રોજ ક્રિક્ટ જગતનું જાણીતું નામ એવું સુરૈશ રૈનાએ ગુજરાતના મહાનગર અમદાવાદની મુલાતક લીઘી હતી, આ મુલાકાત દરમિયાન અમદાવાદ સ્થિત  ગુજરાત યુનીવર્સીટીના મેદાનમાં શરુ થયેલી એમએસ ધોની ક્રિકેટ એકેડમીનીનું  તેમના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એકડમિ અદ્યતન ટેક્નોલોજીથી […]

ઇંગ્લેન્ડ સિરીઝ માટે આજે ભારતીય ટીમની થશે જાહેરાત, ખેલાડીઓની ઇજા બની શકે વિઘ્ન

– ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિને ઘર આંગણે સિરીઝ રમાશે – આ સિરીઝ માટેની ટીમની આજે થશે જાહેરાત – ખેલાડીઓની ઇજા છે મોટો પડકાર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી મહિનાથી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમાનારી છે. આ ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી 19 જાન્યુઆરીએ મંગળવારે કરવામાં આવશે. ચેતન શર્માની નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિ વધારે પ્રયોગ કરવા ઇચ્છતી […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો

ક્રિકેટરસિયાઓ માટે એક મોટી ખુશખબરી કોમનવેલ્થ ગેમ્સ 2022 માં થઇ ક્રિકેટની એન્ટ્રી બર્મિંધમમાં યોજાનારી કોમનવેલ્થમાં ક્રિકેટનો સમાવેશ મહિલાઓની આઠ ટીમો કોમનવેલ્થ ગેમ્સમાં લેશે ભાગ મહિલા ક્રિકેટ ટીમો પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં રમશે ક્રિકેટ ફેંસ માટે એક મોટો સમાચાર આવ્યા છે. 2022 માં બર્મિંધમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે કોમનવેલ્થ ગેમ્સ […]

IPL-2020 માં ખેલાડીઓને મળશે પરિવારનો સાથ-BCCIની છે આ શર્ત ‘SOP’નો સખ્ત થશે અમલ

એસઓપી સખ્ટ રીતે અપનાવાશે ટ્રેસિંગ રુમમાં નહી થાય બેઠક-ખુલી જગ્યામાં ટીમ બેઠક થશે મેડિકલ સ્ટાફને જરુર પડવા પર પીપીઈ કીટ અપાશે પરિવારના સભ્યોની ઉપસ્થિતિ હશે પરિવાર ટીમની બસમાં મુસાફરી નહી કરી શકે ભારતીય ક્રિકેટ કેટ્રોલ બોર્ડએ આઈપીએલ 2020 માટે એસઓપી એટલે કે માનક સંચાલન પ્રક્રિયાને કડક રીતે અપનાવવાની સંપૂપર્ણ તૈયારીઓ કરી લીધી છે,સંયૂક્ત અરબ અમીરાત […]

રિટાયરમેન્ટ બાદ ટેરિટોરિયલ આર્મીમાં જોડાઈ શકે છે ધોની, સિયાચિનમાં ઈચ્છે છે પોસ્ટિંગ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને દુનિયાના નંબર વન મેચ ફિનિશરમાં ગણતરી પામેલા મહેન્દ્રસિંહ ધોની હવે ટેરિટોરિયલ આર્મીમાં સામેલ થાય તેવી શક્યતા છે. એટલું જ નહીં તેઓ ટેરિટોરિયલ આર્મીમાં એક સખત પોસ્ટિંગની પણ ચાહત ધરાવે છે. ધોની સિયાચિનમાં પોસ્ટિંગ ચાહે છે. આ વાતની જાણકારી તેમના એક નિકટવર્તી મિત્રે આપી છે. વિશ્વકપમાં સ્લો બેટિંગના કારણે […]

CWC 2019 ભારત વિરુદ્ધ શ્રીલંકા: સ્ટેડિયમ પરથી “કાશ્મીર માટે ન્યાય” સૂત્ર સાથેના બેનરવાળું પ્લેન થયું પસાર

ICC વર્લ્ડ કપ 2019માં લીડ્સ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન હેડિંગ્લે સ્ટેડિયમ ઉપરથી એક પ્લેન પસાર થયું હતું. તેના સહારે એક બેનર લટકતું હતું અને તેના બેનર પર લખેલું હતું- કાશ્મીર માટે ન્યાય. આવી જ રીતે 29 જૂને આ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વખતે પણ એક પ્લેન પસાર થયું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code