1. Home
  2. Tag "Crime against Women"

ન્યાયતંત્રએ રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રાષ્ટ્રીય અખંડિતતાની રક્ષા કરી છેઃ નરેન્દ્ર મોદી

ભારત મંડપમમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યા કેસનો કર્યો ઉલ્લેખ નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસોમાં ઝડપી ન્યાયની વકાલત કરી હતી. મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં ઝડપી ન્યાયની જરૂરિયાત પર ભાર […]

મહિલાઓ સામેના અપરાધના ગુનામાં 4 ટકાનો વધારો, એક વર્ષમાં 58.25 લાખ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાના નોંધાયેલા કેસોમાં દિલ્હી બાદ મુંબઈ બીજા ક્રમે છે. NCRBએ 2022માં દેશભરમાં બનેલી ગુનાહિત ઘટનાઓના આધારે ડેટા જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે દેશમાં કુલ 58.25 લાખ ગુના નોંધાયા હતા, જેમાં IPC હેઠળના 35.61 લાખ અને રાજ્યના વિશેષ કાયદા […]

મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?

દિલ્હી: મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022: ‘મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ દર વર્ષે 25 નવેમ્બરે મહિલાઓ સામેની હિંસા અટકાવવા અને વિશ્વભરમાં મહિલાઓને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન મહિલાઓ અને બાળકો સામેના પરંપરાગત ગુનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ દેશમાં અપરાધિક […]

ભાણવડઃ સંબંધીને ઘરે આવેલી દીકરી, માતા અને દાદીએ કર્યો સામુહિક આપઘાત, રહસ્ય અકબંધ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આજે જામનગરના ભાણવડમાં સંબંધીના ઘરે રહેવા આવેલી દીકરી, માતા અને દાદીએ ઝેરી દવા ગટગટાવીને સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતા નૂરજાબાનું નૂરમામદ શેખ દીકરી અને માતા સાથે ત્રણેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code