કિચન ટિપ્સઃ- જો ફુલેવર નથી ભાવતું તો હવે આ રીતે ફુલેવર 65 બનાવો , આગંળી ચાટતા રહી જશો
સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે ફુલેવન એવું શાક છે કે તેની અવનવી વાનગીઓ ચતો સૌ કોઈ ખાી છે પરંતુ તેનું શાક મોટા ભાગના લોકોને ભાવતું નથી તા ચાલો જોઈએ ફુલેવરમાંથી એક ઝટપટ અને ટેસ્ટી નાસ્તો બનાવાની રીતે. જેને આપણે નામ આપીશું ફુલેવન 65, ખાવામાં ક્રિસ્પી ટેસ્ટી તો ખરું જ ફુલેવર 65 બનાવાની સામગ્રી 1 મોટૂં – […]