ક્લાઈમેટ ચેન્જના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર જોખમ, UN રિપોર્ટમાં ખુલાસો
નવી દિલ્હીઃ ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ દાવો કર્યો છે કે તેની સૌથી મોટી અસર વિશ્વભરની ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. દુબઈમાં ક્લાઈમેટ ચેન્જ પરની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 28)ના સંમેલન પહેલા યુએન એજન્સીઓ દ્વારા જાહેર કોલ ફોર એક્શનમાં કહ્યું છે કે, સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકો પર […]