1. Home
  2. Tag "crocodile"

ખેડાના પરીએજ તળાવમાં આવેલા ઝાડી-ઝાખરામાં આગ, એક મગરનું મોત અને પાંચ દાઝ્યાં

અમદાવાદઃ ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી  છે. પરીએજ તળાવમાં આવેલ ઝાડી – ઝાખડામાં આગ લાગતા 5 મગર દાઝ્યા હતા, જ્યારે એક મગરનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાને વનવિભાગ દ્વારા દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાંનું ચર્ચાય રહ્યું છે. વનવિભાગ દ્વારા ઘટના અંગે કલેક્ટરને કોઈ જાણ […]

આણંદના સોજીત્રા ગામે શૌચાલયમાં મગર ઘૂંસી જતા નવ વિભાગે રેસ્ક્યુ કરી તળાવમાં છોડી મુક્યો

આણંદઃ જિલ્લાના સોજીત્રામાં ખારાકુવા વિસ્તારમાં એક મકાનના શૌચાલયમાં ચાર ફુટ લાંબો મગર ઘૂંસી જતાં પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે પહોંચીને મગરનું સલામત રેસ્કયૂ કરીને તળાવમાં છોડી મૂક્યો હતો. શૌચાલયમાં મગર ઘૂંસી જવાની ગ્રામજનોને જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ દોડી આવીને […]

વડોદરામાં પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલતાં જ ચાર ફુટનો મગર બહાર નિકળ્યો

વડોદરા:  સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં માનવ વસતીની જેમ મગરોની વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી જતાં મગરો સોસાયટી, સ્કૂલો અને ઘરોમાં ઘૂસી જતા હોય છે. ત્યારે વાઘોડિયા રોડ પરની એક વસાહતના રહેવાસીઓએ પૂરના પાણીના નિકાલ માટે ગટર ખોલી તો ચાર ફૂટનો મગર બહાર કૂદી પડ્યો. બહાર આવ્યા બાદ […]

વડોદરાના કરજણ પાસે રેલવે ટ્રેક પર આઠ ફુટ લાંબો મગર આવી જતાં રાજઘાની એક્સપ્રેસ ટ્રેન રોકવી પડી

વડોદરાઃ  શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મગરોની સારીએવી વસતી છે. દરમિયાન વડોદરાથી મુંબઈ તરફ જતાં રેલવેના ટ્રેક પર એક મોટો મગરમચ્છ આવી ગયો હતો. આઠ ફુટ લાંબો મગર ઈજાગ્રસ્ત હાલતમાં હતો. તેના લીધે વડોદરાથી મુંબઈ જઈ રહેલી સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસને 25 મિનિટ સુધી રોકાવુ પડ્યું હતું. મગરને કારણે માત્ર રાજધાની એક્સપ્રેસ જ નહીં, વડોદરા-મુંબઈ લાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code