1. Home
  2. Tag "crop damage"

કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ખેડૂતોને સરકાર કરશે સહાય

અમદાવાદઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યઓ અને ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકસાનના પ્રાથમિક અહેવાલ મળેલો છે. આ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ ,સુરત, તાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, […]

વધુ પડતા ઝાકળને લીધે કેસરના આંબાઓ પર ફુલ ન બેસતા કેરીના પાકને ફટકો પડશે

જુનાગઢઃ રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વારંવાર વાતાવરણમાં આવેલો પલટો, અને ઝાકળ પડવાને લીધે કેરીના આંબા પર હજુ મોર બેઠા નથી એટલે કે ફુલ આવ્યા નથી. એટલે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ગીરના તળાલા, ઊના તેમજ અમરેલીના ધારી સહિતના વિસ્તારોમાં આંબાવાડીઓ આવેલી છે. આ વિસ્તારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code