1. Home
  2. Tag "crops"

ધારાસભ્યએ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયેલ છે. ત્યારે દસાડાના ધારાસભ્ય પી કે પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,  જીલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના […]

કોઇપણ પાકમાં સૂક્ષ્મ તત્વોની ખપત માનવ સ્વાસ્થ્ય માટે હાનીકારકઃ કૃષિમંત્રી

અમદાવાદઃ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે સોલ્યુબલ ફર્ટીલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SFIA) અને ઇન્ફીનિટી એક્સ્પો દ્વારા આયોજિત “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રીએ એક્ઝીબીશનમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઇ SOMS એટલે કે, સોલ્યુબલ ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટના વપરાસ અને તેના ફાયદા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. SOMS એક્ઝીબીશનને […]

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય,અનેક પાકોની MSP વધી

દિલ્હી : ચોમાસાના આગમન પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની MSP વધારી છે. મળતી માહિતી મુજબ ડાંગરના MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ […]

ગુજરાતમાં ચોમાસાના વિદાય ટાણે 46 તાલુકામાં વરસાદના ઝાપટાં, ખેતી પાકને નુકશાનની ભીતી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, ત્યારે જ બંગાળની ખાડીમાં હવામાં હળવું દબાણ સર્જાતા રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. રવિવારે રાજ્યના 46 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં રવિવારે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં બપોર […]

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદને લીધે ખેતી પાકને નુકશાન, હાઈવે પર ધૂમ્મસ છવાયું

મોડાસાઃ ચોમાસાની વિદાય લેવાના ટાણે જ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખરીફ પાકને નુકશાન થતાં ખેડુતો ચિંતિત બન્યા છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછાવત્તા અંશે વરસાદ ખાબક્યો છે. બપોર બાદ એકાએક યાત્રાધામ શામળાજી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. શામળાજી મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાયા હતા. તેમજ નેશનલ […]

ઝાલાવાડમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને ચુસિયા રોગથી ખેડૂતો પરેશાન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કપાસનું સારૂ એવું વાવેતર થયુ હતું. અને સમયાંતરે પડેલા વરસાદને કારણે કપાસનો પાક પણ સારોએવો ફાલ્યો છે. અને પાક નીકળવાની તૈયારીમાં છે. ત્યારે કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને ચુસીયાના રોગથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે દવાનો છંટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાય છે, તેમ કૃષિ નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા […]

ગુજરાતમાં મગફળીનું વાવાતર ભલે ઘટ્યું પણ અનુકૂળ વાતાવરણને લીધે ઉત્તારો વધવાની શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સારા વરસાદને કારણે ખરીફપાકનું વિપુલ ઉત્પાદન થવાની શક્યતા છે. ગત વર્ષે કપાસના રેકોર્ડબ્રેક ભાવ ખેડુતોને મળ્યા હતા. તેથી આ વખતે ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં સારોએવો વધારો થયો છે. જ્યારે મગફરીના વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘટાડો થયો છે. એટલે કે મગફળીના વાવેતરમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ પાકની તંદુરસ્તી જોતા વાવેતરની ખાધ ઊંચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code