ગુજરાતમાં વરસાદી મોસમમાં કોરોના વકર્યો, દૈનિક કેસ 800ને વટાવી ગયા, બેના મોત
અમદાવાદઃ વરસાદની મોસમમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 822 નવા કેસ નોંધાયા છે. જ્યારે 612 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.76 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં એક-એક મળી કુલ 2 દર્દીનાં […]