નાતાલની રજાઓને લીધે પ્રવાસન સ્થળો પર ભીડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યાં
અમદાવાદઃ શનિ, રવિ અને નાતાલ પર્વની ત્રણ દિવસની સળંગ રજાઓને લીધે તમામ પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો પરિવાર સાથે દીવ અને માઉન્ટ આબુ પહોંચી ગયા છે. સાપુતારામાં પણ પ્રવાસીએની શનિવારે ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. અમદાવાદ, સુરત અને […]