દેશની બહાર ક્રૂડ ઓઇલનો ભંડાર બનાવી શકે છે ભારત, આ દેશોના વિકલ્પ પર ચાલી રહી છે વિચારણા
સરકાર દેશની બહાર કાચા તેલનો વ્યૂહાત્મક ભંડાર બનાવવા પર વિચાર કરી રહી છે. આ માટે જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશોના વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ 4 દેશો વિશે વિચારણા ચાલી રહી છે એક અહેવાલ મુજબ, ક્રૂડ ઓઇલના વ્યૂહાત્મક ભંડાર બનાવવા માટે […]