પહેલી વાર દરિયામાં ક્રુઝની સવારી કરવા જઈ રહ્યા છો તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો
પ્રથમ ક્રુઝમાં જતા વખતે ખાસ બાબતોનું ધ્યાન રાખો વોમિટિંગની દવા લઈલો આ સાથે જ ક્રુઝ નક્કી કરતા વખતે ટાઈમિંગ પર ધ્યાન આપો આપણા દરેકને અવનવી બબાતોનો શોખ હોય ચે કોઈને પ્લેનમાં મુસાફરી કરવી હોય તો કોઈને ક્રુઝમાં મુસાફરી કરવી ગમે છે જો કે ક્રુઝમાં પ્રથમ વખત તમે અનુભવ લેવા જઈ રહ્યા છો તો તમારે કેટલીક […]