1. Home
  2. Tag "Cryptocurrency"

ભૂલમાં 650 કરોડની ક્રિપ્ટોકરન્સી યૂઝર્સના એકાઉન્ટમાં થઇ ટ્રાન્સફર, હવે કંપનીના CEO કરગરી રહ્યાં છે

650 કરોડની ક્રિપ્ટોકરન્સી ભૂલથી યૂઝર્સના એકાઉન્ટમાં જમા થઇ હવે કંપનીના CEO કાલાવાલ કરીને યૂઝર્સ પાછે આ કરન્સી પાછી માંગી રહ્યા છે કરન્સી પાછી નહીં આપે તો પગલાં લેવાશી તેવી ચેતવણી પણ CEOએ આપી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વધી રહી છે અને ખાસ કરીને યુવાવર્ગમાં તેનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. હવે તો […]

બિટકોઇનની કિંમત 1 લાખ ડૉલર સુધી જઇ શકે છે

લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમતમાં આવી શકે છે ઉછાળો આગામી વર્ષ સુધીમાં તેની કિંમત 1 લાખ ડૉલર સુધી જઇ શકે છે જાણકારો આ અંગેની આગાહી કરી રહ્યા છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત આ વર્ષે એપ્રિલના મધ્યમાં 65,000 ડૉલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ હતી. ત્યારબાદ તેમાં ઘટાડો […]

વિશ્વના સૌથી મોટા હેજ ફંડના મેનેજરે બિટકોઇનના ભાવિ અંગે કરી આ ચેતવણી

બિટકોઇન અંગે વિશ્વની સૌથી મોટા હેજ ફંડના મેનેજરે આપી ચેતવણી બિટકોઇન સફળ થશે તો સરકાર તેને પતાવી દેશે કોઇ સરકાર બિટકોઇનનું અસ્તિત્વ નહીં ઇચ્છે નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે ત્યારે વિશ્વના સૌથી મોટા હેજ ફંડના અમેરિકન મેનેજર રે ડેલિઓનું માનવું છે કે જો બિટકોઇન ખૂબ જ સફળ થશે તો સરકારો તેને […]

ક્રિપ્ટોકરન્સીના ઇતિહાસની સૌથી મોટી ચોરી, હેકર્સે 4,465 કરોડ રૂપિયા ચોરી કર્યા

ક્રિપ્ટોકરન્સીની અત્યારસુધીની સૌથી મોટી ચોરી હેકરે 4465 કરોડ રૂપિયા ચોર્યા ક્રિપ્ટોકરન્સીમાં ઇથર અને બીજી ડિજીટલ કરન્સી સામેલ નવી દિલ્હી: અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ ફૂલ્યોફાલ્યો છે અને હવે લોકો તેમાં પણ રોકાણ તરફ વળ્યા છે. જો કે હવે હવે ક્રિપ્ટોકરન્સીની ચમક પર હેકર્સ કાળી નજર કરી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીની સૌથી મોટી ચોરી થઇ […]

બિટકોઇનના ભાવમાં 2000 ડૉલરનું ગાબડું, માર્કેટ કેપમાં પણ 20 અબજ ડોલરનો ઘટાડો

બિટકોઇનમાં સતત ધોવાણ બિટકોઇનના ભાવમાં 2000 ડોલરનો કડાકો માર્કેટ કેપમાં 20 અબજ ડોલરનો ઘટાડો નવી દિલ્હી: એક સમયે ક્રિપ્ટોકરન્સીનો ભાવ ખૂબ જ ઉંચે જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ક્રિપ્ટોકરન્સીમાં સતત ધોવાણ થઇ રહ્યું છે અને રોકાણકારોને ખોટ સહન કરવાનો વારો આવી રહ્યો છે. જૂન અંતે પૂરા થયેલા ત્રિમાસિકામાં બિટકોઇનના ભાવમાં 40-45 ટકાનું ગાબડું પડ્યા […]

ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ અટકશે નહી, RBIએ કર્યો આદેશ

ક્રિપ્ટો કરન્સીને લઈને RBIનો આદેશ કહ્યું ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ અટકશે નહીં લોકો ક્રિપ્ટો ટ્રેડિંગ તરફ બાજુ આકર્ષાય તેવી સંભાવના દિલ્લી: છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારની સાથે સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું પણ લોકો વિચારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બિટકોઈનની કીંમત લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે વાળી શકે છે અને આવામાં RBI દ્વારા જાહેર […]

હવે ક્રિપ્ટોકરન્સીમાં પણ FDની જેમ થઇ શકશે રોકાણ

નવી દિલ્હી: ભારત સહિત વિશ્વમાં હવે ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ ગતિ પકડી રહ્યો છે. ક્રિપ્ટો માર્કેટ પણ આગળ વધી રહ્યું છે. વર્ચ્યુઅલ કરન્સીના વધી રહેલ ક્રેઝ વચ્ચે હવે ભારતીય રોકાણકારો માટે રોકાણની નવી રીત શોધવામાં આવી છે. દેશના ક્રિપ્ટો એસેટ એક્સચેન્જોમાંના એક ઝેબપેએ આ રીત શોધી છે. ઝેબપે ભારતની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ પૈકીનુ એક છે. અહીં […]

ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો ! 1 જ દિવસમાં બજાર મૂડીમાં 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ

ક્રિપ્ટોકરન્સીનો તેજીનો ફૂગ્ગો ફૂટ્યો ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો 1 જ દિવસમાં બજાર મૂડીમાં 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફુગ્ગો હવે ફૂટી ચૂક્યો છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો હતો. મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ભારે ધોવાણને કારણે એના મૂલ્યમાં એક સાથે 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ થયું છે. ક્રિપ્ટોકરન્સી […]

ક્રિપ્ટોકરન્સી પર સરકારનું કડક વલણ, 1 એપ્રિલથી કંપનીઓએ આ નિયમનું પાલન કરવું પડશે

ક્રિપ્ટોકરન્સીને લઇને સરકારનું કડક વલણ હવે કંપનીઓએ ક્રિપ્ટોકરન્સીમાં પોતાના ટ્રાન્ઝેક્શનનો કરવો પડશે ખુલાસો સરકારે પારદર્શિતા લાવવા માટે કડક ખુલાસાઓ ફરજીયાતપણે લાગુ કર્યા છે નવી દિલ્હી: બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીને લઇને સરકારે કડક વલણ અખત્યાર કર્યુ છે. કંપનીઓએ હવે ક્રિપ્ટોકરન્સીમાં પોતાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવો પડશે. સરકારે પારદર્શિતા લાવવા માટે કડક ખુલાસાઓ ફરજીયાતપણે લાગુ કર્યા છે. કોર્પોરેટ મામલાના […]

બિટકોઇનના ભાવમાં તેજી, ભાવ 52 હજાર ડોલરને પાર, 62 અબજ ડોલરનું વોલ્યુમ થયું

વૈશ્વિક બજારમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સતત ઉછાળો બિટકોઇનનો ભાવ વધુ ઉછળીને 52000 ડોલરને પાર 62 અબજ ડોલરનું વોલ્યુમ થયું મુંબઇ: વૈશ્વિક બજારમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. બિટકોઇનના ભાવ જે તાજેતરમાં 50 હજાર ડોલર પછી 51 હજાર ડોલરની સપાટી કુદાવી ગયા હતા તે આજે વધુ ઉછળી 52 હજાર ડોલરની સપાટી પણ વટાવી જતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code