ક્રિપ્ટોકરન્સીની વધતી લોકપ્રિયતા, હવે આ દેશે પણ બિટકોઇનને આપી માન્યતા
નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે અને હવે વધુ એક દેશએ ક્રિપ્ટોકરન્સને માન્યતા આપી છે. યુક્રેનની સંસદે એક કાયદો પસાર કરતા દેશમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનને લીગલ અને રેગ્યુલેટ કર્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે યુક્રેને બિટકોઇનને કાયદેસર માન્યતા આપી છે. આ બિલ 2020માં તૈયાર કરાયું હતું અને યુક્રેનની સંસદમાં કુલ 276 સાંસદોએ તેના […]