જમ્મુ ડ્રોન એટેક બાદ વાયુ સેના ભારતીય કંપનીઓ પાસેથી 10 એંટી-ડ્રોન સિસ્ટમો ખરીદશે
જમ્મુ ડ્રોન એટેક બાદ વાયુ સેના એક્શન મોડમાં વાયુ સેના ખરીદશે એંટી-ડ્રોન સિસ્ટમો ભારતીય કંપનીઓ પાસેથી ખરીદશે એંટી-ડ્રોન શ્રીનગર : જમ્મુ વાયુ સેના સ્ટેશન પર 27 જૂનના દેશના પહેલા ડ્રોન આતંકી હુમલા બાદ ભારતીય વાયુ સેના હવે દસ માનવરહિત વિમાન સિસ્ટમો (સીયુએએસ) મેળવવાની તૈયારીમાં છે. ભારતીય વાયુ સેનાએ CUAS નામની કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ માટે ભારતીય કંપનીઓ […]