કાકડી સ્વાસ્થ્ય માટે ફાયદા કારક – ચહેરાથી લઈને આરોગ્યને બનાવે છે સુંદર
કાકડીના કેટલાક સ્વાસ્થ્ય લક્ષી ગુણો ચહેરાથી લઈને આરોગ્ય બનાવે સુંદર શાકભાજી શરીર અને આરોગ્ય માટે ફાયદા કારક તો છે જ , તેમાં પણ સલાડ તો શરીરને હેલ્ધી રાખવામાં ખૂબ મદદ કરે છે, જેમાં કોબીઝ હોય,બીટ હોય ,ગાજર હોય કે પછી કાકડી. દરેક સલાડના પોતાના જુદા જુદા ગુણઘર્મો હોય છે. કાકડી એવું સલાડ છે કે જેને […]