સાંસ્કૃતિક સુસંગતતા -અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા હિન્દીના ઉપયોગને પ્રોત્સાહિત કરવી જોઈએ: ડૉ. માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે હિન્દી ભાષાના પ્રચાર માટે રસાયણ અને ખાતર મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતિની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દરેક નાગરિકનું કલ્યાણ અને આપણા દેશના વિકાસનો છે અને આ માટે આપણે […]