આપણા મલકમાં માયાળું માનવી…ગાંધીનગરમાં કલ્ચર ફોરમના ગરબામાં ખેલૈયા મન મુકીને મહાલ્યા
ગાંધીનગરઃ કલ્ચરલ ફોરમની નવલી નવરાત્રી-2022 માં પહેલા નોરતાથી જ ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબે ઘૂમ્યા હતા. કોરોનાકાળના બે વર્ષ પછી ગરબાનાં આયોજનો થતાં ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાતો હતો. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉલ્લાસ અને ઉમંગભર્યા આયોજનમાં સેન્ટ્રલ વિસ્ટા પાસેના જી.સી.એફ. ગ્રાઉન્ડમાં દિવ્ય અને ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના ગર્ભગૃહમાં પ્રજ્વલિત દીવામાંથી આણેલી જ્યોતનું […]