1. Home
  2. Tag "cumin"

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંમાં રેકડબ્રેક તેજી, પ્રતિ 20 કિલોના 13000 રૂપિયા ઉપજ્યા

મહેસાણા: રાજ્યમાં આ વર્ષે જીરૂંના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે. ઊંઝાના માર્કેટ યાર્ડમાં ખેડુતોને જીરૂંના રેકર્ડબ્રેક ભાવ ઉપજી રહ્યા છે. પ્રતિ 20 કિલોના એટલે એક મણના ભાવ રૂપિયા 13000 ઉપજતા ખેડુતો ખૂશખૂશાલ થયા હતા.  ઊંઝા માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી કે, જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. સાથે જ અજમાની આવક પણ […]

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંની 2500 બોરીની આવક, પ્રતિ 20 કિલોના ભાવ 12000 બોલાયા

મહેસાણા:  જીરૂંની ખરીદી માટે દેશભરમાં જાણીતા એવા ઊંઝા માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી કે, જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. જેની સામે ગુરૂવારે અજમાની આવક પણ જોવા મળી હતી. હવે છૂટા છવાયા ખેડૂતો અજમો અને જીરુંના વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડમાં હાલ જીરુંનાં ભાવે તમા રેકર્ડ તોડ્યા છે. ગુરૂવારે […]

રોજીંદા રસોઈમાં વપારાતું જીરું આરોગ્યને કરે છે ઘણા ફાયદા, જાણો કઈ સમસ્યાઓમાં આપે છે રાહત

જીરું છે અનેક ગુણોથી ભરપુર વજન ઘટાડવામાં કરે છે મદદ સામાન્ય રીતે આજે દરેક લોકો મેદસ્વીતાપણાથી પીડાતા હોય છે, આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકો જંકફૂડ વધુ આરોગતા થયા છે જેને લઈને મોટા ભાગના લોકોને વજન વધવાની સમસ્યા હોય છે.ત્યારે આવા સમયે અનેક લોકો ડાયટ કરતા હોય છે તો કેટલાક લોકો જીમ જતા હોય છે તો કેટલાક […]

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂ, ઈસબગુલની આવક ઘટી, ખરીફ સીઝનમાં વરિયાળીના વાવેતરમાં વઘારો

અમદાવાદઃ  રાજ્યના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુ, વરિયાળી અને ઇસબગૂલની આવકમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ વરિયાળીમાં ચાલુ વર્ષે નિકાસ વધશે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ઊંચા ભાવ હોય ત્યારે દોઢથી બે લાખ બોરીની નિકાસ થતી હોય છે પરંતુ આ વખતે નિકાસ વધીને અઢીથી ત્રણ લાખ બોરીની થઇ હોવાની શક્યતા છે. […]

વરસાદના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ, અને વરિયાળીની આવકમાં ઘટાડો

અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે  માર્કેટયાર્ડ્સમાં માલની આવનજાવન પર અસર પડી છે.  રાજ્યના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, ઇસબગૂલ, વરિયાળીમાં આવકમાં ઘટાડો નોંધાયો છે. જીરાની નવા માલની આવક માંડ ત્રણથી ચાર હજાર બોરીની થઈ રહી છે. જીરુંમાં ત્રણથી ચાર હજાર બોરીની સામે પાંચેક હજાર બોરીના વેપાર થાય છે. તેમાં હલકા […]

પાટડી માર્કેટીંગ યાર્ડમાં એરંડા, ઈસબગુલ અને જીરાની ધૂમ આવક, એરંડાના ભાવ 1425 સુધી બોલાયા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી માર્કેટિંગ યાર્ડમાં એરંડાની ધૂમ આવક થઈ રહી છે. સોમવારે જ 15 હજાર મણ એરંડાની આવક નોંધાઇ હતી અને ભાવ પણ રૂપિયા 1425 સુધી બોલાયા હતા. જ્યારે પાટડી એપીએમસીમાં ઇસબગુલની 2000 મણ આવક થઈ હતી અને ભાવ રૂ. 2550 સુધી બોલાયા હતા, જ્યારે જીરાના ભાવ રૂ. 4500 સુધી બોલાયા હતા. જ્યારે કપાસની પણ […]

બનાસકાંઠાના થરાદ તાલુકામાં જીરાના પાકમાં કાળીયાનો રોગ, ખેડૂતોને પારાવાર નુકસાન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા  થરાદ તાલુકામાં  ખેડૂતોએ સિંચાઇ માટે પાણીના ધાંધીયા વચ્ચે રાત-દિવસ મહેનત કરીને મહામુલો રવિ પાક તૈયાર કર્યો છે. પરંતુ જીરાના પાકમાં ચરમી (કાળીયા) ના રોગના કારણે અડધો અડધ નુકશાન થવા પામ્યું છે. તેમાંય વાદળછાયા વાતાવરણથી તાલુકામાં કેટલાક ખેડુતોનો શિયાળુ પાક નિષ્ફળતાના આરે આવતાં ધરતીપુત્ર હતાશા તરફ ધકેલાઇ રહ્યો છે. આ વખતે […]

જીરુંના છે અનેક જાદુઈ ફાયદા, માત્ર રસોઈ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

જીરાનું સેવન અનેક મોટી સમસ્યાથી આપે છે રાહત અલગ અલગ રીતે જીરાનો કરો ઉપયોગ ડાયાબિટિઝ, બ્લડપ્રેશર જેવી સમસ્યામાંથી મળશે રાહત ઘરના રસોડામાં જો આમ જોવા જઈએ તો તમામ વસ્તુઓ કામની છે અને ફાયદાકારક જ છે. દરેક ખાવા પીવાની વસ્તુના અલગ અલગ ફાયદા છે અને તેના ઉપયોગ પણ અલગ છે. પણ જો વાત કરવામાં આવે જીરુંની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code