કિચન ટિપ્સઃ- ઈન્સટન્ટ કઈક ચિઝી અને ટેસ્ટી ખાવાનું મન થયું છે ? તો 10 મિનિટમાં બનાવો બ્રેડક્રમ્સ કપ પિઝા
સાહિન મુલતાનીઃ- આપણા સૌ કોઈને પિત્ઝાનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય છએ જો કે પિત્ઝા બનાવાની પ્રોસસેસ થઓડી લાંબી હોય છએ પણ જો ક્યારેય તમે નવરા બેસ્યા હોય અને તમને પિત્ઝઆનો સ્વાદ માણવો હોય તો આ ઈન્સટન્ટ કપ પિત્ઝા તમે બનાવી શકો છો જે ઘરની સમાગ્રીમાંથી બની પણ જાય છે સામગ્રી 5 નંગ […]