શું તમે કપિંગ થેરાપી વિશે જાણો છો, દુખાવામાં રાહત માટે પ્રચલિત છે આ થેરાપી
કપિંગ થેરાપીનો વદતો ટ્રેન્ડ પીડા અને બ્લડસર્ક્યૂલેશનમાં ફાયદાકારક વ્યક્તિ પોતાની પીડાને દૂર કરવા માટે અમેક ઔષધિના સેવનથી લઈને અવનવી થેરાપી તરફ વળ્યો છે ,જો આજકાલ ટ્રેન્ડિંગ થેરાપીની વાત કરીએ તો તે કપિંગ થેરાપી છે,જો કે આ વિશે ઘણા ઓછા લોકો માહિતગાર હશે કે ખરેખર આ થેરાપી શું છે અને કઈ સમસ્યાઓમાં આ ખેરાપી લઈ શકાય […]