RBIના નવા નિયમની અસરથી બેંકોના લાખો કરન્ટ એકાઉન્ટ થયા સ્થગિત
નવી દિલ્હી: RBIનું ગત વર્ષના ઑગસ્ટના સર્ક્યુલરનું અમલીકરણ શરૂ થવાને કારણે દેશની બેંકોમાં રહેલા લાખો કરન્ટ ખાતાઓ યા તો બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો તેને સ્થગિત કરવાની બેંકોને નોબત આવી છે. રિઝર્વ બેંકના પરિપત્રને કારણે ખાસ કરીને નાના વેપાર ગૃહોએ સહન કરવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બેંકો હાલમાં ઇમેઇલ મારફતે પોતાના […]