સતત બીજા ત્રિમાસિક ગાળામાં દેશનું ચાલુ ખાતું સરપ્લસમાં
પ્રવર્તમાન વર્ષના જૂન માસમાં દેશનું ચાલુ ખાતુ સરપ્લસમાં જૂન માસમાં ચાલુ ખાતાનું સરપ્લસ જીડીપીના 3.9 ટકા થઇ ગયું કોરોનાની મહામારી-મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટમાં ઘટાડો સરપ્લસ માટે જવાબદાર: RBI અમદાવાદ: પ્રવર્તમાન વર્ષના જૂન માસમાં દેશનું ચાલુ ખાતાનું સરપ્લસ 19.8 અબજ ડોલર એટલે કે જીડીપના 3.9 ટકા થઇ ગયું છે. માર્ચ દરમિયાન ચાલુ ખાતાનું સરપ્લસ 0.6 અબજ ડોલર અથવા […]